________________
પ્રથમ દિન-પ્રારા
[ ૧૭ ]
વળી શાલી પ્રમુખ ધાન્ય વાતે તે ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમાં ઉદ્દેશમાં સચિત્ત અચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે –
(ભગવંતને ગૌતમે પૂછયું કે, “હે ભગવાન, શાલિ કમોદના ચેખા કલમશાળી રેખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કેઠીમાં ભરી રાખ્યાં હેય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યાં હોય, કેઠીમાં ઘાલી કેઠીનાં મુખ લીંપી લીધાં હય, ચિતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણુથી મજબૂત કીધેલાં હોય, મેહાર કરી ચૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હેય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ ( ઉગવાની શક્તિ ) કેટલા વખત સુધી રહે છે?” ( ત્યારે ભગવંતે ઉત્તર આપે કે , “ હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછી ) અંતર્મુહૂર્ત ( કાચી બે ઘડી વાર ) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કઈકમાં નિ રહે છે. ત્યારપછી નિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.” વળી પૂછે છે કે –
સદ્ અંતે જા–મજૂર–રિસ્ટ-મુ–માસ–નિcer – –ાસ્ટિા –સળ-પ૪િथग-माइण-एएसिणं-धन्नाणं-अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छराइं सेसं तं चेव ।।
હે ભગવન, વટાણુ, મસુર, તલ, મગ, અડદ, વાલ, કલથી, ચોળા, તુવેર, ચણા, એટલા ધાન્યને પૂર્વત રીતે રાખી મૂક્યાં હોય તો કેટલો કાળ એઓની નિ રહે છે?” ઉત્તર-જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત ચિત્ત થઈ જાય છે.
ભગવન ! અળસી, કુસુંબ, કેદરા, કાંગ, બંટી, રાલ, કેડુસાગ, સણુ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની નિ કેટલાક વર્ષ રહે છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તે સાત વર્ષ સુધી નિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેનાજ અર્થની ત્રણ ગાથાએ બનાવેલી છે.)
કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે, તેવુvi તિવારસાયં નિરિ તુ ત્રિવતી વિદaરોનિમેષ लहितुं कल्पते । सेंडकः कपास इति तद्वत्तौ ॥
૧ પ્રાકૃત કલાય શબ્દને પર્યાય લખનાર શ્રાવિધિના ટીકાકારે “ ત્રિપુટ' એવો પર્યાય લખ્યો 1 એને અર્થ “મકાઈ ' થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org