________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારના જાપમાં ભાગ્યથી ઊપાંસુ અધિક અને ઊપાંસુથી માનસ અધિક છે. એવી જ રીતે તે શાંતિક, પુષ્ટિક, આકર્ષણદિક કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયાસથી સાધી શકાય એવે છે, અને ભાષ્યજા૫ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઊપાંસુ જાપ સહેલાઇથી બની શકે એ હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયકારી છે.
નવકારની પાંચ પદની કે નવપદની અનુપૂવી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. પ્રકાશના આઠમાં પ્રકાશમાં કહેલું છે કે –
ગુરુપદ્માનામોરથા, વિચ ચાત પોરાક્ષ |
जपन् शतद्वयं तस्या-श्वतुर्थस्याप्नुयात्फलम् ॥ १॥ અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહુ,” એ સેળ અક્ષરની વિદ્યા બાઁવાર જપે તે એક ઉપવાસનું ફળ પામે છે.
શતાનિ ત્રિાિ પર્વ, પરંવાર વતુરક્ષરમ્ |
પશ્ચાડવળગવદ્ ચોળી, વાર્થaઝમતે ૨ અરિહંત, સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસેંવાર અને “અરિહંત” એ ચાર અક્ષરનો મંત્ર ચારસે વાર અને “અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવ) સ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.
प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथितं फलम् ॥
फलं स्वर्गापवर्गों, तु वदन्ति परमार्थतः ॥ ३ ॥ આ બધા જાપનું આ ફલ પ્રવૃત્તિ થાય તે હેતુએજ કહેવાયું છે. ખરી રીતે તે તેનું ફલ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ છે.
પાંચ અક્ષરનો મંત્ર ગણવાને વિધિ. नाभिपद्मे स्थितं ध्यायेदकारं विश्वतोमुखम् ॥ सिवर्ण मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ ४ ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपञ्जरे ॥
सर्वकल्याणकारीणि, बीजान्यन्यानपि स्मरेत् ॥ ५ ॥ . .. નાભિકમલમાં સ્થાપેલા “અ” કારને ધ્યા, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા “સિ” અક્ષરને ધયા, અને મુખરૂપ કમળમાં “આ” કારને યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org