________________
[૭]
શ્રાવિધિના
એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાય ગણાવ્યાથી દ્રવ્ય શ્રાવક જાણવા અને બીજા પ્રકારના શ્રાવકને ભાવશ્રાવક સમજવા. કહ્યું છે કે –
चिंतइ जइ कज्जाइ, न दिठ्ठ खलिओ न होई निन्नेहो ।
एगंत वच्छलो जइ, जणस्स जणणि समो सट्ठो ॥ १ ॥ સાધુનાં કામ (સેવાભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી નેહ રહિત થાય ? તેમજ સાધુ લેકે ઉપર સદાય હિતવત્સલ રહે તે “માતા સમાન શ્રાવક” જાહ
हियए ससिणेहोच्चिअ, मुणिजणमंदायरो विणयकम्मे ।
भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ॥२॥ સાધુને વિનય વેચાવ કરવામાં અનાદર હોય પણ હદયમાં નેહવંત હોય કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને “ભાઈ સમાન શ્રાવક” જાણવા.
मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे ।
मन्नंतो अप्पाणं, मुणीण सयणाओ अभ्भहि ॥ ३ ॥ - સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તેમનાથી રીસાય ખરો પણ પોતાનાં સગાંવહાલાં કરતાં પણ તેમને (સાધુને) આ ગણે તેને “મિત્ર સમાન શ્રાવક” સમજ.
थहो छिद्दप्पेही, पमायखलियाइ निच्चमुच्चरइ ।
सट्ठो सबत्ति कप्पो, साइजणं तणसमं गणइ ॥ ४ ॥ પિતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જેત રહે અને જરા માત્ર પણ દીઠું હોય તે સર્વ સાંભળે તેમ બેલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે “શે સમાન શ્રાવક” સમજો. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન
गुरुभणिओ सुत्तथ्थो, बिबिजइ अवितहे मणे जस्स ।
सो आयंस समाणो, सुसावओ वन्निओ समए ॥ १ ॥ ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલું હોય તે હદયમાં ખરેખરો ! ગુરુ ઉપર સ્વચ્છ હદય રાખે એવા જે શ્રાવક હોય તેને જૈન શાસનમાં દર્પણ સ સુશ્રાવક” કહો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org