________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
[ ૭૨ ]
પડવેથી ત્રણ ત્રણ દિવસ શુકલ પક્ષે સૂય્યદયે ચંદ્રનાડી વડે અને કૃષ્ણે પક્ષે સૂર્યનાડી થડે, તે વખતે જો વાયુતત્ત્વ હાય તા તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હાય તે દુઃખદાયી સમજવા.
शशाङ्केनोदयो वाय्वोः सूर्येणास्तं शुभावहम् ॥
उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ॥ ४ ॥
વાયુતત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય અને સૂર્ય નાડી વડે નેસૂર્યાસ્ત થાય; તેમજ સૂર્ય નાડી વડે ને સૂર્યોદય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તે સુખકારી સમજવું.
કેટલાએક શાસ્ત્રકારીએ તા વારના પણુ અનુક્રમ ખધેલેા છે. તે આવી રીતે — શિવ, મંગળ, ગુરુ અને શિન એ ચાર સૂર્યનાડીના વાર અને સામ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા.
કેટલાક શાસ્ત્રકારોએ સક્રાંતિને પણુ અનુક્રમ બાંધેલા છે. મેષ સ’ક્રાંતિ સૂર્યનાડોની અને વૃષ સંક્રાંતિ ચદ્રનાડીની, એમ અનુક્રમથી બારે સ ંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી.
सार्द्धघटीद्वयं, नाडिरेकैकादयाद्वहेत् ॥
अरघट्टघटी भ्रान्तिन्यायो नाडयोः पुनः पुनः ॥ ५ ॥
સૂર્યોદય વખતે જે નાડી વહેતી હાય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચન્દ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કુવાના રેટની જેમ આખા દિવસ નાડી ફર્યા કરે છે.
Jain Education International
त्रिंशद्गुरुवर्णानां या वेला भने भवेत् ॥
सा वेला मरुतो नाड्या नाड्यो सञ्चरतो लगेत् ॥ ६ ॥
છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલા વખત લાગે છે તેટલે વખત એક નાડીથી શ્રીજી નાડીમાં વાયુને જતાં લાગે છે.
પાંચ તત્ત્વની સમજ
ऊर्ध्वं वह्निरधरतोयं, तिरश्चीनः समीरणः || ભૂમિમઘ્યપુટે યોમ, સર્વાં વર્તે પુનઃ ॥ ૭ |
ઊંચા પવન થડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચા પત્રન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિો પક્ષન
For Private & Personal Use Only
www.jainelibrary.org