________________
પ્રથમ નિત્યમજાશે કે
[ ૭૨ ]
કરવા ધારેલા ખાકી રહેલેા પ્રહાર પણ સુંદર શેઠે આ વખતે માંડી વાળ્યેા.) એમ પાંચે સ્ત્રીને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેએાના ભર્તા પાંચે ફ્રેંડ પ્રહાર બંધ કર્યો અને વળી વિચારવા લાગ્યા કે, હા ! હા! હું મહાપાપી થયા; કેમકે જે મારા ઉપકારી તેનાજ ઉપર મે' આવી વાત ચિંતવી, એમ પશ્ચાત્તાપ કરતા તત્કાળ તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પેાતાના અપરાધ ખમાવી પાંચે સ્ત્રીએ સહિત સ ંયમ લઇ સ્વગે ગયા.
આ હૃષ્ટાંતમાં સમજવાનું એ છે કે, પાંચે સ્રીએએ પાંચે વ્રત અંગીકાર કર્યો તેથી ભોરે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે “ વ્રત શ્રાવક સમજવા.
૩ ઉત્તરગુણુ શ્રાવક તે, વ્રત શ્રાવકના અધિકારમાં બતાવ્યા મુજખનાં પાંચ અણુવ્રત, છઠ્ઠું' દિક્પરિમાણ વ્રત, સાતમુ ભાગે પભાગ વ્રત, આઠમુ અન દડપરિહાર વ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે. ) નવમું સામાયિક વ્રત, દશમું દેશાવગાસિક વ્રત, અગીમુ પૌષધેાપવાસ વ્રત, ખારમુ અતિથિસવિભાગ વ્રત; ( એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શનના જેમ “ ઉત્તરગુણ શ્રાવક ” કહેવાય છે.
??
અથવા ઉપર કહેલાં ખાર વ્રત મધ્યેનાં સમ્યક્ત્વ સહિત એક, બે, અગર ગમે તેથી વધારે લેવાં હાય તેટલાં કે તમામ ખારે વ્રત ધારણ કરે તેને “ વ્રત શ્રાવક સમજવા, અને “ ઉત્તરગુણ શ્રાવક ” તેા નીચે લખ્યા મુજબ સમજવા.
સમ્યક્ત્વ સહિત માર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, ( એકજ વાર ભાજન કરે )તિવિહાર, ચઉવિહાર પચ્ચખાણ કરનાર, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમા ( પ્રતિમા ) વહુનાર, તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહના ધારણ કરનાર; આનંદ કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને “ ઉત્તરગુણુ શ્રાવક સમજવા.
""
""
' વ્રત શ્રાવક ” માં વિશેષ ખતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવુ નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની ચૈાજના કરતાં; તેમજ ઉત્તરગુણુ અવિરતિના ભાંગાથી ચેાજન કરતાં, એક સંચેગી, દ્વિક સંચાગી, ત્રિક સંચાગી અને ચતુષ્ક સયાગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે.
Jain Education International
* શ્રાવકની પદ્મિમા ( પ્રતિમા ) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહ વિશેષતુ' પાલન કરવું તેના અગિયાર પ્રકાર છે. ૧ સમતિ પ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ પૌષધ પ્રતિમા, ૫ કાર્યાત્મગ પ્રતિમા, ૬ અબ્રહ્મ વક પ્રતિમા ( બ્રહ્મવ્રત પાળે ) છ ચિત્ત વ ક પ્રતિમા ( સચિત્ત આહાર ન કરે ), ૮ આરભ વક પ્રતિમા, ૯ પ્રેષ્ય વર્જક પ્રતિમા, ૧૦ ઉદ્દિષ્ટ વક પ્રતિમા, ૧૧ શ્રમભૂત પ્રતિમા.
For Private & Personal Use Only
www.jainelibrary.org