________________
ફમી રાજાનું પતન છે, અને પૂર્વ નિકાલ વૈરનાં નિયાણાની અસરને લીધે મહાત્માના વાંક વિના જ અમથું અમથે ગુસ્સે ભરાયે. મહાત્માને મારી નાખવા ધ્યાનમાં ઉભેલા એમના શરીર પર એણે ચિંથરા લપેટા! અને પછી એ સળગાવ્યા! આગની ગરમી વધી, પણ એ જેમ વધતી ચાલી, તેમ તેમ મહાત્માની સહિષ્ણુતા અને સમતા પણ વધતી ચાલી. કઠિન મનથી વેદનાને જરાય ન ગણકારતાં સમભાવે સહન કરવાને પાવર (જેસ) વધાર્યો ગયા. બસ, એની સાથે જ અધ્યવસાયનું જેસ પણ વધતું ચાલ્યું, તે શુકલધ્યાન અને પછી કેવળજ્ઞાને જઈ ઊભા ! ક્ષેત્રદેવતા દેડી આવે, ચિંથરા કાઢી નાખ્યા, અને કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો. છે ને કમાલ?
આપણે જરા સહન કરવાનું આવે ત્યાં આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. કેમ જાણે કેવળજ્ઞાન લેવાને અવસર આવશે ત્યારે સામટું સહન કરવાનું કરીશું ! પણ ખબર નથી કે ગુણે તે “ટીપે ટીપે સરોવર ભરાયની જેમ છેડે થેડે પણ કેળવતા આવવું પડે; તેથી એ પુષ્ટ થાય. બાકી તે,
જેવી રીતે ગુણના વિકાસથી શુભ અધ્યવસાય વિકસતે આવે, એમ દેશના વિકાસથી અશુભ અધ્યવસાય વિકસતે જવાને.
એટલે સહન કરવાનું આવ્યું ત્યાં હાયેય, શ્રેષ વગેરે ધરાવતા ચાલીએ, એનું પરિણામ વિચારી લેજે.