________________
૧૦
રુમી રાજાનું પતન વીતરાગ બનવું પડે. હવે આપણે સર્વ સંગના ત્યાગી કહેવાવા છતાં હજી મોક્ષમાર્ગ સાધક આ કાયા અને એની આવશ્યકતાઓના સંગમાં બેઠેલા છીએ. વીતરાગ બનવા માટે તે અંતરથી એ સંગને પણ ત્યાગ જોઈએ; અસં. ગદશાએ પહોંચવું પડે. કાયા પર પણ કેઈ લેશમાત્ર રાગ નહિ, તે બીજા પર રાગની તે શી વાત ? એ માટે કઈ છેષ, હર્ષ, આનંદ, ખેદ-ઉદ્વેગ, વગેરેને અંશમાત્ર નહિ જોઈએ.
“અલ્યન્તર સમસ્ત ગ્રંથીઓના સંગને ત્યાગ કરાય ત્યારે વીતરાગ દશા આવે. પછી લેકાલોક પ્રકાશક કેવળજ્ઞાન મળે. એમાં સમસ્ત રૂપી-અરૂપી પદાર્થોના ત્રણે કાળના. સઘળાય ભાવે સાક્ષાત્ દેખાય. એટલે અરૂપી નિરંજન નિર્વિકાર પરમાત્માનું સ્વરૂપ ખરેખરૂં સમજી શકે.
તાપસના અજ્ઞાન અંધકારને ગૌતમ મહારાજે ઊલેચી નાખે! પરમાત્મતત્વને પામવા ક્યાં સુધી જવાનું છે, શું શું કરવાનું છે વગેરેની સમજ આપી, પ્રકાશ કર્યો, તાપસમુનિઓએ એ ઝી, એટલે હવે સળગતી સાચી પરમાત્મ-તત્વની જિજ્ઞાસા જાગી. મને થયું “અહે! જે પરમાત્માનું સ્વરૂપ અગમ અગોચર છે, શબ્દથી સમજી શકાય નહિ, અને વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી જ અનુભવી શકાય, એ પરમાત્મા કેવાક હશે !”