________________
1 સભ્ય દર્શનની ત્રણ ચાવીઃ શેય, હેય અને ઉપાય
સમ્યગુ દર્શનની ત્રણ ચાવી છે શેયર્હેય-ઉપાદેય. સર્વજ્ઞની દૃષ્ટિ મુજબ જ્ઞય-હેય-ઉપાદેય છે? તે નિર્ણય કરવો. જે શેય ઉપાદેયરૂપ હોય તેની રુચિ કરી તેમાં વીર્ય પ્રવર્તાવવું.
સભ્ય દર્શનના ચાર પગથિયાઃ
(૧) સન્હાભિ (શ્રધ્ધા) સર્વજ્ઞ પરમાત્માએ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય જે સ્વરૂપે કહ્યા તે પ્રમાણે જ તે છે. તે પ્રમાણે વિકલ્પ કર્યા વિના સ્વીકાર કરવો અર્થાત્ શ્રધ્ધા કરવી તે.
(૨) પત્તિયામિ (પ્રતીતિ)ઃ જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે. એવો તેમાં વિશ્ર્વાસ છે (ખાત્રી છે). તેમ સર્વજ્ઞ પરમાત્માએ આત્મામાં સુખ છે અને સંસાર (સંયોગ)માં દુઃખ છે તે તેનો સ્વઆત્માને અગ્નિની જેમ ખાત્રી થવી જોઈએ તોજ અગ્નિના વ્યહવારમાં સાવધાન હોય તેમ આમાં પણ સાવધાન થાય. તે પ્રતીતિ સર્વજ્ઞ તત્ત્વના માધ્યમે જ થાય.
(૩) રોએમિ (રુચિ) જેમ વિષ્ટા, કચરો આદિ અસાર નકામું છે તે પ્રતીતિ છે, તો તેના ત્યાગની રુચિ સહજ અને તેને છોડવાની પ્રવૃતી પણ સહજ. વિષયોમાં (અનુકૂળતામાં) સુખબુધ્ધિ છે તો તેમાં રુચિ પણ સહજ ભળે તો પ્રવૃતિ પણ સહજ થાય.
(૪) શાસેમિ (ઝંખના) જે વસ્તુ (સારભૂત–કિમતી) ઉપાદેય લાગે તેની રુચિ સહજ થાય અને તે મેળવવાની ઝંખના પણ તીવ્ર થાય.
કોઈપણ શેય વસ્તુનો નિર્ણય આપણી બુધ્ધિથી–આંખથી કરાય નહીં, નહીં તો નિર્ણય ખોટો. નિર્ણય ખોટો થાય તો શ્રધ્ધા ખોટી, રુચિ ખોટી, ઝંખના ખોટી તેથી કર્મબંધનું કારણ બને. એક સમય પણ સર્વજ્ઞ વગર ન જવો જોઈએ. ધર્મની આરાધના ખૂબ કરી પરંતુ સર્વજ્ઞને યાદ કરીને ન કરી. આત્મામાં જ્ઞાન-દર્શનચારિત્રપ વીર્યરૂપ પાંચ રન ભંડાર પડ્યા
નવતત્વ // ૧૦૯