________________
(૫૪) श्रीगौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः। તામિરખ્યધિવતિ-ઈન નિશ્વરઃ ૭૮
શ્રી ગૌતમ ગણધરની જે મુદ્રા છે, તે મુદ્રાની પૃથ્વી પર જે લબ્ધિઓ છે, તે લબ્ધિઓથી અધિક જ્યોતિવાળા શ્રી અહંનું સર્વ નિધિના ઈશ્વર છે. ૭૮. पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वर्वासिनोऽपि ये देवाः, सर्वे रक्षन्तु मामितः॥७९॥
પાતલમાં વસનારા જે દે છે, પૃથ્વી પીઠ પર વસનારા જે દેવે છે, અને જે દેવે સ્વર્ગમાં વસનારા છે, તે સર્વે મને અહીં રક્ષણ કરે. ૭૯. येऽवधिलब्धयो ये तु, परमावधिलब्धयः। ते सर्वे मुनयो दिव्या, मां संरक्षन्तु सर्वतः ॥८॥
જે મુનિઓ અવધિજ્ઞાનની લબ્ધિવાળા છે, અને જેઓ પરમાવધિની લબ્ધિવાળા છે, તે સર્વ દિવ્ય મુનિઓ મને ચેતરફથી રક્ષણ કરે. ૮૦
भवनेन्द्रव्यन्तरेन्द्रज्योतिष्केन्द्र कल्पेन्द्रेभ्यो नमो नमः । श्रुतावधिदेशावधिसर्वावधिपरमावधिबुद्धिऋद्धिप्राप्तसौंपर्धाद्धप्रासानन्तबलर्द्धिप्राप्ततत्त्वर्द्धिप्राप्तरसर्द्धिप्राप्तवं क्रियद्धिप्राप्तक्षेत्रद्धिप्राप्ताक्षीणमहानसद्धिप्राप्तेभ्यो नमः ।।
ભવનવાસીના ઇંદ્ર, વ્યંતરના ઈંદ્રો, તિષીના ઇદ્રો, સ્વર્ગના ઈંદ્રોને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. શ્રુતાવધિ, દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ જ્ઞાનની દ્ધિને પામેલા, સર્વેષધિની દ્ધિને પામેલા, અનંત બળની ઋદ્ધિને પામેલા, તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org