________________
(૧૪)
આદિ દેખાય તે વાચક વર્ગ' ભાવદાપૂર્વક મને જણાવશે તા મારા મતિજ્ઞાનને વિકાસ થશે અને શ્રુતજ્ઞાનમાં રહેલી મારી ભૂલે। સુધરવા પામશે. ઈત્યાદિક સ`કલ્પા ધ્યાનમાં લઈ ને પ્રારભ કરેલું મારૂ કામ આગળ વધતું ગયું અને છેવટે મારા કલ્યાણમિત્ર ઉદારમના મનસુખલાલભાઈ તારાચંદ મહેતાની સલાહ લઈને છાપકામની શરૂઆત કરી. અથ થી ઇતિ સુધીની તેમની સહાયતા, પ્રેસકામ માટે કરી આપેલી અનુકુળતા અને સમયે સમયે પેાતાની નાદુસ્ત તબીયત હાવા છતાં પણ લીધેલા જાતપરિશ્રમ મારા જેવા ક્રૂ'કપુજીયા માટે તે મહાન અમૂલ્ય નિધિ સમાન છે. પંડિત અમૃતલાલભાઈ તારાચંદ દોશી જે મારા પ્રાથમિક વિદ્યાગુરુ છે અને લઘુવૃત્તિ યાશ્રયકાવ્ય જેવા વ્યાકરણ અને સાહિત્યના પાઠક છે. તેમણે પ્રારભથી જ પરિશ્રમ લીધેલ છે. તે માટે તેમને આભાર માનુ છુ.
આ ગ્રન્થમાં મેટા અક્ષરોમાં છપાયેલે ભાગ પૂ. ગુરુદેવના લખેલા છે જ્યારે સ્વસ્તિક નિશાનથી નાના અક્ષરામાં જે લખાણ છે તે મારુ છે. જેની નખર સંખ્યા પણ સાથે આપેલી છે–
છટ્ઠ્ઠું શતક અપ્રકાશિત રાખવામાં ભવિષ્યમાં પણ ફરીથી લખવાની પ્રેરણા જાગે તેટલા પુરતા જ આશય હાવાના કારણે તે શતક આ ગ્રન્થમાં શમાવી શકયા નથી. આખાએ ગ્રન્થના પ્રારંભ અને અંત ઝડપથી થયેલ છે તેથી બીજી ત્રીજીવાર ફરીથી જોઈ શકવાના સમય હતેા નહી. આ કારણે કયાંક વાકય દોષો, ભાષા દોષો, ડેડીંગ દોષો, અને ક્યાંક અનુક્રમ દોષો પણ સ્થળે સ્થળે રહી ગયા છે તેવી જ રીતે પ્રેસ દોષની પણ ભરમાર છે; જે ક્ષન્તબ્ધ નથી.