Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अध्ययन १ गा. १ अहिंसास्वरूपम् तथा- “मूलं धम्मस्स दया, तयणुगयं सव्वमेवऽणुट्ठाणं । सिद्धं जिणिंदसमए, मग्गिज्जइ तेणिह दयालू ॥१॥"
इति धर्मरत्नप्रकरणे । भगवतीसूत्रेऽपि पञ्चदशे शतके प्रोक्तम्
" तए णं अहं गोयमा ? गोसालस्स मंखलिपुत्तस्स अणुकंपणट्टयाए वेसियायणस्स चालतबस्सिस्स तेयपडिसाहरणट्टयाए एत्थ णं अंतरा अहं सीयलियं तेयलेस्सं निसिरामि, जाए सा ममं सीयलियाए तेयलेस्साए वेसियायणस्स वालतवस्सिस्स सा उसिणा तेयलेस्सा पडिहया" इति । ध्यान नहीं, वह ज्ञान ज्ञान नहीं, वह तप तप नहीं, वह दीक्षा दीक्षा नहीं और वह भिक्षा भिक्षा नहीं, जहाँ कि दया नहीं है। अर्थात् दयारहित सब क्रियाएं मिथ्या यानी निष्फल हैं" ॥२॥
धर्मरत्नप्रकरणमें भी कहा है-" धर्मका मूल दया है। यापूर्वक की हुई समस्त क्रियाएं सफल होती हैं, इसलिए जिनेन्द्रके मार्गमें दयावान् ही धर्मका अधिकारी हो सकता है " ॥३॥
उक्त कथनसे यह स्पष्ट हो गया कि मरते हुए प्राणीको बचाना भी अहिंसा है।
भगवतीसूत्रके पन्द्रहवें शतकमें भगवान् श्रीगौतमसे कहते हैं
"हे गौतम ! मंखलिपुत्र गोशालककी अनुकम्पा करनेके लिए मैंने शीतल तेजोलेश्यासे बालतपस्वी वैश्यायनके द्वारा निकाली हुई उष्ण तेजोलेश्याका तेज शान्त करके उसे बचाया"। ધ્યાન નથી, એ જ્ઞાન જ્ઞાન નથી, એ તપ તપ નથી, એ દીક્ષા દીક્ષા નથી, અને એ ભિક્ષા ભિક્ષા નથી કે જ્યાં દયા નથી, અર્થાત્ દયારહિત બધી ક્રિયાઓ મિથ્યા એટલે નિષ્ફળ છે ” મે ૨ છે
ધર્મરત્નપ્રકરણમાં પણ કહ્યું છે કે–“ધર્મનું મૂળ દયા છે, દયાપૂર્વક કરેલી બધી ક્રિયાઓ સફળ થાય છે, તેથી જીનેન્દ્રના માર્ગમાં દયાવાન જ ધર્મનો અધિકારી થઈ શકે છે ” છે ૩ !
ઉક્ત કથનથી એ સ્પષ્ટ થઈ ગયું કે મરતા પ્રાણને બચાવ એ પણ અહિંસા છે. ભગવતીસૂત્રના પાદરમા શતકમાં ભગવાન શ્રી ગૌતમને કહે છે है-" गौतम ! सतपस्वी वैश्यायन द्वा२१ दवामां मावदी GY तनલેશ્યાના તેજને શીતલ તેલેસ્યાથી શાંત કરીને; મખલિપુત્ર ગોશાલકની ઉપર દયા કરવા માટે મે તેને બચાવ્યું ?