________________
પર,
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા :
શાસ્ત્રનો રસાસ્વાદ અનુભવરૂપી જીભથી થાય છે, તે વાત યોગ્ય છે; પરંતુ શાસ્ત્રરસના આસ્વાદન કરનાર હિંઢવાળા અનુભવથી પણ પરબ્રહ્મ તો દેખાતું જ નથી, તેથી પરબ્રહ્મના દર્શન માટે કેવા અનુભવની જરૂર છે તે જણાવતાં કહે છેશ્લોક :
પશ્યનું નિર્વસ્વં નિર્રજાનુમવું વિના |
# પિનથી દે, વાથી વા મનોમથી શરૂ II શબ્દાર્થ :
૧/૨. નિર્વાનુમવં વિના - નિÁન્દ્ર અનુભવ વિના રૂ. ત્રિપમી - લિપિમયી (દષ્ટિ) ૪/૫. વી વી - વાલ્મથી (દષ્ટિ) કે ૬/૭. મનોમથી તૃષ્ટિ: - મનોમયી દષ્ટિ ૮/૨. નિર્દઢું વ્ર - નિÁન્દ્ર એવા બ્રહ્મને ૧૦/99. પશ્યતુ ? - કેવી રીતે જોઈ શકે ? શ્લોકાર્થ : નિર્લેન્ડ અનુભવ વિના લિપિમથી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ નિર્વ એવા બ્રહ્મને કેવી રીતે જુવે ? ભાવાર્થ :
બ્રહ્મ નિર્ધન્દ્ર છે એટલે કે આત્માનું સ્વરૂપ રાગ-દ્વેષ, રતિ-અરતિ, સુખ-દુઃખ જેવા વન્દવાળા ભાવોથી પર છે, તે કેવળ ચિન્મય છે. આવા બ્રહ્મનું દર્શન લિપિમયી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ કઈ રીતે કરી શકે ? નિર્દન્દ્ર બ્રહ્મને જોવા માટે તો તેને અનુરૂપ નિર્લેન્દ્ર અનુભવ જ સમર્થ બની શકે. વિશેષાર્થ :
સુખ-દુ:ખ, રતિ-અરતિ, ગમો-અણગમો, ચડતી-પડતી વગેરે ભાવોને 4 (duals) કહેવાય છે. કર્મો અને કષાયોને આધીન જીવોમાં આવાં દ્વન્દો સતત ચાલ્યા કરે છે. આવાં દ્વન્દ્રો જ્યાં સુધી ચાલુ હોય છે, ત્યાં સુધી નિર્ધ બ્રહ્મનું સ્વરૂપ જાણી કે માણી શકાતું નથી. નિર્ધન્દ્ર શુદ્ધ બ્રહ્મસ્વરૂપને જાણવા નિર્દન્દ્ર અનુભવ હોવો અનિવાર્ય છે.
અતીન્દ્રિય પદાર્થને જાણવા સાધક શાસ્ત્રનો અભ્યાસ કરે છે; આમ કરતાં તેને તત્ત્વ-અતત્ત્વનું જ્ઞાન થાય છે, પરંતુ સાથોસાથ તત્ત્વ પ્રત્યે રુચિ અને અતત્ત્વ પ્રત્યે અરુચિ પણ પ્રગટે છે. આવા રુચિ-અરુચિના ભાવો તે કક્ષામાં પ્રશસ્ત હોવા છતાં પણ આ ભાવો દ્વન્દ્ર સ્વરૂપ છે, તેથી આવા દ્વન્દ્રવાળા ભાવો સહિતના જ્ઞાનથી નિર્ધન્દ્ર બ્રહ્મ જોઈ શકાતું નથી.
સાધના ક્ષેત્રે આગળ વધતાં સાધક જ્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળો થાય છે, નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તેનાં રાગ-દ્વેષ આદિ જન્ય ધન્ધો તો શાંત થઈ જાય છે; પરંતુ છેક દસમાં ગુણસ્થાનક સુધી મોહનો સંશ્લેપ વિદ્યમાન હોવાથી આત્મસ્વરૂપને જોવાની ઇચ્છાસ્વરૂપ દિદશા જીવંત હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org