________________
જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ – ગાથા-૨૭
૧૯૫
માજા મલી બનાવી કોણ
શબ્દાર્થ :
9. ઢિ - જો ર/રૂ. વિદુષ: શરીરમ્ - વિદ્વાનનું શરીર ૪. શિણાઈEાતુ - શિષ્યાદિના અદૃષ્ટથી ૬. તિતિ - ટકતું હોય ૬/૭, તા સમુહરેન - તો શત્રુના અદૃષ્ટથી (નાશ પામે) ૮/૨. ન નતુ તિ - (પરંતુ) નાશ નથી પામતું એમાં ૧૦/99. 1 પ્રમ? - શું પ્રમાણ ? શ્લોકાર્થ | ભાવાર્થ : (જ્ઞાનરૂપી અગ્નિમાં આયુષ્ય કર્મ સહિત સર્વ કર્મનો નાશ કર્યા પછી પણ) જો શિષ્યના અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકી રહેતું હોય તો, શત્રુના અદૃષ્ટથી (નાશ પણ પામવું જોઈએ, છતાં તે) નાશ પામતું નથી, એમાં શું પ્રમાણ છે ? વિશેષાર્થ :
વેદાન્તીની માન્યતા સામે તર્ક કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી આ માન્યતા તર્કનો પ્રહાર સહન કરવા સમર્થ નથી; કેમ કે જો જ્ઞાનીનું શરીર શિષ્યના પુણ્યથી ટકી રહેતું હોય તો શત્રુઓના અદૃષ્ટથી તેનો નાશ કેમ ન થાય ? આવા પ્રશ્નનું તાત્પર્ય એ પ્રાપ્ત થાય છે કે, જ્ઞાનીનું શરીર શત્રુના અદષ્ટથી નાશ પણ પામી શકે. જો આવું થાય તો જગતમાં કોઈ શરીરધારી જ્ઞાની ન હોવા જોઈએ. આમ છતાં દેહધારી જ્ઞાની દેખાય તો છે. જો તું એવું કહે કે, શત્રુના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર નાશ પામતું નથી તો પુન: એ પ્રશ્ન થાય કે શિષ્યના અદૃષ્ટથી શરીર ટકી રહે અને શત્રુના અદૃષ્ટથી નાશ ન પામે આવું માનવામાં શુ પ્રમાણ છે? કોઈ પ્રમાણ ન હોવાથી આવી અન્યના અદષ્ટથી શરીરને ટકાવવાની વાત યોગ્ય નથી. જ્ઞાનીનું શરીર પણ પોતાના જ આયુષ્યાદિ કર્મોથી ટકે છે અને તે અવશિષ્ટ કર્મોનો નાશ કરવા જ્ઞાની માટે પણ ક્રિયા આવશ્યક છે. રિવો. અવતરણિકા :
ક્રિયાનયે જ્ઞાનનયને આપત્તિ આપેલ કે જ્ઞાનદ્વારા સર્વકર્મનો નાશ થઈ જાય તો કર્મ વિના જ્ઞાનીનું શરીર કઈ રીતે ટકે ? એવી આપત્તિનું નિરાકરણ કરવા જ્ઞાનનયને અનુસરનાર કેટલાક વેદાન્તીએ કહ્યું હતું કે શિષ્યના પુણ્યના પ્રભાવથી જ્ઞાની ગુરુનું શરીર ટકે છે; પરંતુ તે વાત પણ યોગ્ય નથી તેમ ક્રિયાનયે જણાવ્યું. એટલે હવે જ્ઞાનના અન્ય રીતે આપત્તિનું નિરાકરણ કરવા પ્રયત્ન કરે છેશ્લોક :
તે રોપવાનનાશેડ, ફળ જઈ જશે !
तार्किकैः स्थितिमत्तद्वच्चिर विद्वत्तनुस्थितिः ||२७|| શબ્દાર્થ :
9/ર.યથા તજિ : - જે પ્રકારે તૈયાયિકો વડે રૂ. ૩૫ફાનનાશેડપિ - ઉપાદાનના નાશમાં પણ ૪/૫/૬. ક્ષi સ્થિતિમ કાર્ય - ક્ષણસ્થિતિવાળું કાર્ય ૭. ફુણત - ઇચ્છાય છે ૮. તતિ - તેની જેમ ૨/૧૦. વિદ્વત્તનુસ્થિતિ: વિર - વિદ્વાનના શરીરની સ્થિતિ ચિર (કાળની માનો) 99/૧૨. (ત વાણં) ન વ - એવું તમારું કથન યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org