Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ 2, . મા થાર્થ શ્રી ચન્દ્રજતસૂરીશ્વશ્રેજી મ.સા. 80.8 પત્ર અભિધાન રાજેન્દ્ર: જૈન દર્શનનો વિશ્વકોષ જિનશાસન વિશ્વસમાન છે. પ્રભુ મહાવીર દેવ વર્તમાન જિનશાસનના પ્રયોજક છે. શાસનના સંચાલન માટે પ્રભુએ શ્રમણપ્રધાન જૈનસંધની સ્થાપના કરી ઉજવલ શ્રમણ પરંપરાના જાજરમાન ઈતિહાસમાં પૂજ્યપાદ રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા.નું નામ છેલ્લી સદીના તેજસ્વી તારલા જેવું જવલંત છે. “અભિધાન રાજેન્દ્ર કોષ” વસ્તુતઃ કેવલ શબ્દોના અર્થ સુધી જ સીમિત રહેનાર ગ્રંથ નથી બલ્ક શબ્દના સંદર્ભોને પણ ટાંકવાનો પ્રયાસ થયો છે. આ શબ્દકોષ ઘણાં ઘર્મગ્રંથોની ગરજ સારે તેવો છે. ત્રેસઠ વર્ષની પ્રૌઢ ઉમરે આ ગ્રંથની ગરજ સારે તેવો છે. ત્રેસઠ વર્ષની પ્રૌઢ ઉમરે આ ગ્રંથની રચના પૂજ્યપાદ શ્રી એ કરી છે તે પણ કમાલ છે ને !!! આ જ ગ્રંથના સંસ્કૃત પ્રાકૃત અંશોનું ગુજરાતી અનુવાદન મુનિ શ્રી વૈભવરત્નવિજયજીએ કરીને સર્વજનહિતના કાર્યને વેગ આપ્યો છે. મુનિ શ્રી વૈભવરત્ન વિજયને તેમના પ્રહસ્થ પણાથી જાણું છું. તેમણે મારા ગુરુદેવ પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રીમદ્દ ચન્દ્રશેખર વિજયજી મ.સા. ના ખુબ પડખા સેવ્યા છે. તેઓશ્રીના આશીર્વાદ પણ પામ્યા છે. “શબ્દોના શિખર"ના લેખન દ્વારા મુનિશ્રીએ તેમની સૂક્ષ્મ પ્રગલ્ય પ્રતિભાની પ્રતિતી કરાવી છે. અંતમાં આવા પરાર્થના સ્વાધ્યાય દ્વારા તેમના સત્યયાસને હૃદયથી વંદન કરું છું. આ જ રીતે શ્રી સંઘની ઉત્તરોત્તર સેવા કરવાનું બળ પ્રભુ તેમને બક્ષે તે જ શુભેચ્છા. ઘ.ઘુ. આચાર્યશ્રી મુક્તિસાગરસુરીશ્વરજી મ.સા. શશ યમાં श्रुतभक्ति रसिक मुनिश्री, शातानुवंदना श्रुतभक्ति का महाभगीरथ कार्य आपने उठाया है। "शब्दो ना शिखर" ग्रंथ सामान्य से अभी देखा, आपके पत्र पढे, देश के प्रधानमंत्री जिसकी सराहना करे और इस महाकाय ग्रंथ के 14 भाग प्रकाशित होंगे। दरअसल इसकी अनुमोदना के लिये तो मेरे पास भी शब्द नहीं है। माँ शारदा और शासनदेव आपको इस ज्ञानयज्ञ में सहायभूत बने और आपकी मंशा अतिशिघ्र एवं निर्विघ्न पूर्ण हो। यही शुभेच्छा कार्य सेवा अवश्य लिखे। #. मुक्तिसागरसूरि बैंग्लोर