Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગાદિન) - મધુfધન (2) (શસ્ત્રને ધારણ કરનાર, યોદ્ધા) શાસ્ત્રોની અંદર સાધુને યોદ્ધાની ઉપમા આપવામાં આવેલી છે. જેવી રીતે એક યોદ્ધો પોતાના રાજયને અને તેમાં રહેલા લોકોને બચાવવા માટે શસ્ત્રોને ધારણ કરે છે. અને તે શસ્ત્રો વડે દુશ્મનો જોડે લડાઇ કરે છે. તેવી જ રીતે યોદ્ધારૂપી શ્રમણ પોતાના આત્મારૂપી રાજયને અને તેમાં રહેનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોના રક્ષણ માટે સત્ય, સંયમ, અકિંચનતાદિ દશવિધ યતિધર્મરૂપ હથિયારોને ધારણ કરે છે, અને તેના દ્વારા તે મોહ, અજ્ઞાન, ક્રોધ વગેરે દુશ્મનો સાથે સમયે સમયે યુદ્ધને કરતાં હોય માસિવ - માષિત (.) (1. પ્રવેશ કરેલ 2. સંકુચિત) તમને તમારો અલ્પ પગાર પીડા આપે છે. આપણા સંકુચિત અવયવોથી તકલીફ પામીએ છીએ. પરંતુ આપણી બીજા પ્રત્યેની સંકુચિત મનોવૃત્તિ પીડા કેમ નથી આપતી? બીજા માટે કરવામાં આવતો સંકુચિત વ્યવહાર તકલીફદાયક કેમ નથી થતો? આ પ્રશ્નનો વિચાર કરી જો જો ! * મામૂષિત (3) (જેની ઇંદ્રિય, ગાલ, ડોક વગેરે સંકુચિત અથવા હણાયેલા છે તે) આણ રે) % - માવ (વિ.) (આદેય, સ્વીકારવા યોગ્ય, માનવા યોગ્ય) નવતત્ત્વ પ્રકરણમાં કુલ નવ તત્ત્વની ચર્ચા કરવામાં આવેલી છે. તે નવતત્ત્વના વિવરણ કર્યા બાદ તેમાં કહેલું છે કે આંમાંથી કેટલાક તત્ત્વો જાણવા યોગ્ય છે. કેટલાક તત્ત્વ ત્યાગવા યોગ્ય છે અને કેટલાક તત્ત્વો સ્વીકારવા યોગ્ય અર્થાતુ તેનું આચરણ કરવા યોગ્ય છે. જે જીવ નવતત્ત્વના હેય-ન્નેય અને ઉપાદેયનું સમન્વય કરી શકે છે. તેના માટે મોક્ષ પ્રાપ્ત કરવો કોઇ અઘરી બાબત નથી. મા (2) નવ%િ - માવવિશ્વ (g) (ગ્રાહ્યવાક્ય, સ્વીકૃત વચન) જે શુદ્ધ સૂત્રનો પ્રરૂપક હોય, તપ અને ચારિત્રયુક્ત હોય, શ્રત અને ચારિત્રાત્મક ધર્મનો જ્ઞાતા હોય, આજ્ઞાધર્મમાં નિરંતર સ્થિત હોય તેવો ઉત્સર્ગ અને અપવાદનો જ્ઞાતા પુરુષ જે પણ કહે છે તે તેનું વચન સર્વ માટે ગ્રાહ્ય બને છે. અર્થાત્ તેમનું વચન કોઈ ઉત્થાપતું નથી. એવું સૂયગડાંગ નામક આગમનું વચન છે. g() UTIR - Hવેચના (7). (કવિશેષ, નામકર્મની એક પ્રકૃતિ) આ કર્મના ઉદયથી વ્યક્તિ જે કાંઇપણ બોલે છે, અથવા જે કાંઇ પણ આચરે છે. તેને લોકો વિચાર્યા વિના સ્વીકારે છે. અને તદનુસાર તેઓ સ્વયં પણ આચરણ કરે છે. આ નામકર્મના પ્રતાપે બોલનાર જીવ કંઈ ખોટું પણ બોલી દે કે આચરણ કરે તો તેનો વિરોધ કરવાના બદલે તે જ સાચું છે એવું વર્તતા હોય છે. જો યોગ્ય જીવને આ કર્મપ્રકૃતિનો ઉદય થાય તો તે જીવોને સન્માર્ગ તરફ વાળે છે, અને તે જ કર્મનો ઉદય જો કોઈ ગોશાળા જેવા ધર્મનેતાને થાય તો લોકોને ઉન્માર્ગ તરફ દોરી જાય છે. મg (2) Mવયા - મવાર () (ગ્રાહ્યવચન, સ્વીકૃત વાક્ય) HU (?) Mવયથા - સાચવવના (સ્ત્રી.) (ગ્રાહ્યવચન, વચનસંપદાનો એક ભેદ) શાસ્ત્રમાં પરમાત્માના વાણીના કુલ પાંત્રીસ ભેદ વર્ણવવામાં આવેલા છે. તેમાંથી એક ભેદ છે આદેયવચનતા. આ ગુણના પ્રતાપે 2400