Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માતા (1) ચ - સાવા (ગવ્ય) (લઇને, ગ્રહણ કરીને, સ્વીકારીને). (જમણી બાજુથી શરૂ કરીને પુનઃ જમણી બાજુ સમાપન કરવું તે) વ્યવહારમાં તમને ઘણી બધી વસ્તુ એવી જોવા મળશે જે એક સરખા આચરણવાળી હોય છે. જેમ ઘડિયાળના કાંટા બારી અંકવાળી જમણી બાજુથી શરૂ થઈને અંતમાં પાછા બાર નંબર પર અટકે છે, પૂજાની આરતી પણ જમણી બાજુથી જ ઉતારવામાં આવે છે. જિનાલયને પ્રદક્ષિણા પણ જમણી બાજુથી શરૂ કરીને અંતે મૂળ સ્થાને જ સમાપન કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો કાઢવામાં આવે છે કે આપણો આત્મા મૂળ નિર્વિકલ્પ અવસ્થા માટે સર્જાયેલો છે. અને તેના માટે ચતુર્વિધ ધર્મની આરાધના કરીને મૂલ સ્થાનને પ્રાપ્ત કરવું એ મુખ્ય કાર્ય છે. આમ જો દરેક પ્રક્રિયા ઉક્ત વિધિએ કરવામાં આવે તો જ સફળતાને પ્રાપ્ત કરે ઝાલા () હિાપાIિ - માક્ષિાકક્ષા (સ્ત્રો.) (જમણી બાજુથી શરૂ કરીને પુનઃ જમણી બાજુ સમાપન કરવું તે) મારિ (ડુ) વ - મત્ય (મત્ર.) (આદર કરીને, સમ્માન કરીને) * હિત્ય (.) (1) સુર્ય 2. તે નામે લોકાંતિક દેવ 3. રૈવેયક વિમાન વિશેષ અને તેના દેવ 4. સાડત્રીસ દિવસ પ્રમાણ આદિત્ય માસ, સૌરમાસ) ઉદયકાળના સૂર્યને આખું જગત નમસ્કાર, આરતી અને પૂજા કરે છે. અને આખા જગતને પ્રકાશ આપનાર સૂર્ય જયારે અસ્તાચલ ભણી જતો હોય ત્યારે કોઇ તેની નોંધ પણ લેતું નથી. ખરેખર જગત ઉગતાને જ પૂજે છે. પડતાને હાથ પણ નથી આપતું. આથી જ પરમાત્માએ કહ્યું છે કે હે સાધુ તું સંસારના સ્વભાવની સાથે નહીં પણ સામે ચાલજે, કારણ કે સંસારી સ્વભાવ સાથે ચાલીશ તો ડૂબતા વાર નહીં લાગે. પરંતુ વિપરીત સ્વભાવને આદરીશ તો નિશે તેના અંતને પામી શકીશ. માWિ - માહિત્યT (સ્ત્રી) (લેવાની ઇચ્છા, ગ્રહણ કરવાની રૂચિ) મીઠાઇ જોઇને તરત જ ખાવાની ઇચ્છા થઇ જાય છે. નવા કપડા જોઈને તરત જ ખરીદવાની ઇચ્છા થઇ જાય છે. સુંદર મકાન જોઇને તેને લેવાની ઇચ્છા જોર કરવા લાગે છે. આ બધું કરવા પાછળ તમને મળતી સંતુષ્ટિ કારણ છે. કેમ કે તે વસ્તુ મળવાથી તમને મનનો આનંદ મળે છે. બસ જ્ઞાની ભગવંતોએ ધર્મને આદરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેના આત્માનંદને પ્રત્યક્ષ જાણેલો અને માણેલો છે. આથી જ તેઓએ દરેક ગ્રંથોમાં ટાંકી ટાંકીને કહેલું છે કે અભિલાષા કરવી હોય તો ગ્રહણ કરવાની નહીં પણ તેના ત્યાગની કરો. આચરણ કરવાનું મન થતું હોય તો પાપારંભને બદલે ધર્મારંભને આચરો. કેમ કે તેનાથી જે અપ્રતિમ આત્મિક આનંદની અનુભૂતિ થશે તેની આગળ પૌગલિક સુખ પાણી ભરે છે. કિ - મf (3.) (આદ્ય, પ્રથમ, અગ્રિમ) મરિયar - માપન (1) (પ્રહણ કરાવવું) શાસ્ત્રમાં કહેલું છે કે કરણ, કરાવણ ને અનુમોદન સરખાં ફળ પાવે એટલે કે પુણ્ય કે પાપ પ્રવૃત્તિ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેટલું જ ફળ અન્ય પાસે કરાવવાથી કે કરતાં ને અનુમોદવાથી પ્રાપ્ત થાય છે. વ્યવહારમાં તમે કોઇ સરસ કપડાં ખરીદ્યા હોય, ફર્નિચર ખરીદ્યું હોય તો તેવી વસ્તુ બીજા પાસે પણ લેવડાવો છો. તેના માટે તમે જબરદસ્ત આગ્રહ પણ કરતાં અચકાતાં 301 -