Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે તર્થવાક્યર્થ, વયસ્થાનિસાન્નર:ગામા#િifમાસાવિરોધ: અર્થાત્ આપ્તપુરુષ એવા તીર્થકર અને ગીતાર્થ ગુરુના વચનાનુસાર પ્રવૃત્તિ ન કરતાં, વિરુદ્ધ વર્તન કરનારો હોય તેવા જીવને આજ્ઞાવિરાધક જાણવો. आणाणिप्फादय - आज्ञानिष्पादक (पुं.) (આજ્ઞાસાધક, આગમાનુસારી પ્રવૃત્તિવાળો) મing - Mાજ્ઞાનુI (કિ.) (આજ્ઞાને અનુસરનાર, આગમાનુસારી) પંચાશક ગ્રંથમાં કહેલું છે કે “જે શુભ ભાવથી અશુભ કર્મનો વિગમ અર્થાત્ નાશ થાય છે. તે શુભભાવ નિયમા આજ્ઞાનુસારી જાણવો. કારણ કે જ્યાં આજ્ઞા નથી હોતી, એટલે કે જિનવચન નથી હોતું ત્યાં શુભભાવ પણ સંભવતો નથી.” માઈInfજ(1) - માણાનુ મિન(.) (આજ્ઞાને અનુસરનાર, આગમાનુસારી) आणापडिच्छय - आज्ञाप्रतीच्छक (पुं.) (આજ્ઞાની ઇચ્છા રાખનાર) માણ૫તંત - આજ્ઞાપત્ર (કું.) (સર્વજ્ઞ વચનને આધીન, આગમાનુસારી પ્રવૃત્તિ) પંચવસ્તુક ગ્રંથમાં કહેલું છે કે “જિનેશ્વર ભગવંતની આજ્ઞાને આધીન રહેલો શ્રમણ જસાધુ છે. કારણ કે આજ્ઞા એકાંતે હિતકારી છે.’ જેવી રીતે વૈદ્યકશાસ્ત્ર રોગી હોય કે નિરોગી હોય, રાજા હોય કે રંક હોય, રાજપુત્ર હોય કે દાસપુત્ર હોય. બધાને એકસામાન હિત કરનારું છે. તેવી જ રીતે આજ્ઞા કોઈ એક કે અમુક લોકોનું જ નહીં, અપિતુ સમસ્ત જગતનું હિત કરનારી કહેલી છે. આથી જ કહેલું છે કે આજ્ઞાને પરતંત્ર રહેલા સાધુની નવકારશી પણ મોક્ષ અપાવી શકે છે. અને આજ્ઞાને આધીન નહીં થયેલા સાધુનું માસક્ષમણ પણ તેને સદ્ગતિ અપાવી શકતું નથી. आणापरिणामग - आज्ञापरिणामक (पुं.) (આજ્ઞા પ્રમાણે વર્તનાર, પરિણામકનો એક ભેદ) શાસ્ત્રમાં આજ્ઞાપરિણામકની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “ગુરુજયારે શિષ્યને આજ્ઞા કરે ત્યારે જે શિષ્ય ગુરુએ શા માટે આ પ્રમાણે કરવા કહ્યું હશે તેનું કારણ પણ પૂછતો નથી. મારે જ શા માટે કરવાનું તે પણ વિચારતો નથી. માત્ર ગુરુએ કહ્યું છે તે જ મારે કરવાનું છે. જે પણ કારણ હશે તે ગુરુભગવંત જ જાણે. મને આજ્ઞા થઈ તે પ્રમાણે કરી દેવુ જ ઘટે. આવા વર્તનવાળો જીવ આજ્ઞાપરિણામક જાણવો.” નિશીથસૂત્રાદિમાં કહેલું છે કે આવા આશાપરિણામક શિષ્ય પાસે જ ગુરુ અન્ય ગીતાર્થ આચાર્ય પાસેથી પ્રાયશ્ચિત્ત મંગાવે.’ મrruff - આજ્ઞાપ્રવૃત્તિ () (આજ્ઞા પ્રમાણે વર્તન, આગમાનુસારી પ્રવૃત્તિ) आणापवित्तिय - आज्ञाप्रवृत्तिक (पु.) (આગમાનુસારી પ્રવૃત્તિ કરનાર, સર્વજ્ઞ વચનનું પાલન કરનાર) ગાળાપા - માત્તાપ્રધાન (!). (આજ્ઞા પરતંત્ર, આગમને પરાધીન, સૂત્રાનુસાર પ્રવૃત્તિ) आणापाणपज्जत्ति - आणप्राणपर्याप्ति (स्त्री.) (પર્યાતિનો એક ભેદ, શ્વાસોચ્છવાસ પર્યામિ) 275 -