Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઉમરારિ (f) કલિન - અરતિપરિ (7) વિનય (ઈ.) (અરતિ ઉત્પન્ન થયે તેનો ધર્મભાવનાથી નિગ્રહ કરવો તે) પંચસંગ્રહના ચોથા દ્વારમાં કહ્યું છે કે ‘વિહાર કરતાં કે એક સ્થાને રહેતાં શ્રમણને કદાચિત અરતિ ઉત્પન્ન થાય, તો સ્વાધ્યાય, ધ્યાન, બાર ભાવનાદિરૂપ ધર્મતત્ત્વ વડે અરતિનો ત્યાગ કરવો તે અરતિપરિષહવિજય છે.' મહાન્ન - અતિમહનીય () (મોહનીયકર્મની એક પ્રકૃતિ) સફર - અરતિતિ (સ્ત્રો.) (અરતિરીતિ, ધર્મમાં અરતિ અને પાપમાં રતિ) મોહનીયકર્મના ઉદયે જીવના ચિત્તમાં ધર્મને આશ્રયીને અરતિ ઉત્પન્ન થાય અને પાપાચારમાં રતિ ઉત્પન્ન થાય છે. આમ ક્યાંક આનંદરૂપ રતિ અને ક્યાંક ઉગરૂપ અરતિ જીવના કર્મબંધનું કારણ બને છે. अरइरइसह - अरतिरतिसह (पु.) (અરતિ અને રતિને સહન કરવું તે) अरइसमावण्णचित्त - अरतिसमापन्नचित्त (त्रि.) (સંયમમાં ઉગને પ્રાપ્ત ચિત્ત) દૂધમાં પડેલ લીંબુનું એક ટીંપુ જેમ આખા દૂધને દૂષિત કરે છે. તેમ સંયમના અનુષ્ઠાનોમાં અરતિને પ્રાપ્ત ચિત્ત મોક્ષસાધક ચારિત્રને દૂષિત કરે છે. આથી પંડિત પુરુષ કથિત અનુષ્ઠાનોમાં સદૈવ હર્ષાવિત ચિત્તવાળો હોય છે. માંબર - Yરજ્ઞા (2) (લંજર નામે પ્રસિદ્ધ પાણીનો ઘડો) IRH - મરક્ષપુ (સ્ત્રી) (જિનચંદ્રધ્વજ રાજાની નગરી, સૂર્યની અઝમહિષી સૂર્યપ્રભાની પૂર્વભવની જન્મનગરી) અર7 - અરશ્નાયુt () (ચારે તરફ આરાયુક્ત) अरगाउत्तासिय - अरकोत्रासित (त्रि.) (જે પૈડાના આરા હલતાં હોય તે) સમગ્ર રથનો આધાર પૈડા પર હોય છે અને પૈડાનો સમસ્ત આધાર તેના આરા પર રહેલો છે. જે પૈડાના આરા પરસ્પર અથડાતાં હોય તે રથ જલદી પડી ભાંગે છે. તેમ સમસ્ત ચારિત્ર જીવનનો આધાર અનુષ્ઠાનો પર રહેલો છે અને અનુષ્ઠાનોનો આધાર ચિત્તની સ્વસ્થતા પર નિર્ભર છે. જે અનુષ્ઠાનો દૂષિતચિત્તપૂર્વક કરવામાં આવે છે તે અનુષ્ઠાનો માત્ર કાયાની કસરત બની રહે છે. તે પરમાર્થ ફળને આપી શકતાં નથી. अरज्जुयपास - अरज्जुकपाश (पुं.) (દોરડા વિનાનું બંધન) જગતમાં દરેક બંધન માત્ર દોરડાને આધારિત નથી હોતાં. કેટલાક બંધનો એવાં છે જેમાં દોરડાની પણ જરૂર પડતી નથી, અને પ્રાણી તેમાં બંધાઇ જાય છે. તે પાશમાંથી ક્યારેય છૂટી શકતો નથી. મોહનીયકર્મ નામક બંધનમાં જકડાયેલ જીવના શરીર પર ક્યાંય દોરડું દેખાતું નથી, પરંતુ તે નેહ, મોહ અને મમતાના બંધનમાં એવો બંધાઇ ગયો હોય છે કે તે પોતાને બંધનયુક્ત માનતો જ નથી. તે બંધન માત્ર જ્ઞાનદૃષ્ટિવાળો આત્મા જ જોઈ શકે છે.