Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થશે. તથા અલાભ થાય તો દૈન્ય કે દ્વેષભાવ લાવ્યા વિના વિચારવું કે આજે તપોવૃદ્ધિ થશે. આમ અલાભપરિષહ ઉપર વિજય મેળવવો.' મનાથ - મન્નત (ઈ.) (બળતું લાકડું, ઉશ્ક) अलावडिंसक - अलावतंसक (न.) (અલાદેવીનું ભવન, અલાદેવીનું નિવાસસ્થાન) મનાવુ - મત્તાવું () (તુંબડું) અનાદિ (પત્ર.) (નિવારણ, નિષેધ) દેશની સરકાર જે જે સ્થાન કે વસ્તુથી જનહિતને હાનિ પહોંચતી હોય ત્યાં રેડસિગ્નલ કે ખતરાની નિશાની મૂકીને તે સ્થાનમાં પ્રવેશાદિનો નિષેધ કરે છે. તેમ અનંતકૃપાળુ પરમાત્માએ જે ભાવોથી કે નિમિત્તોથી આત્માને હાનિ પહોંચતી હોય તેને અપ્રશસ્ત કહીને રેડસિગ્નલ બતાવેલ છે. તેવા ભાવો અને નિમિત્તોને વશ થવાનો નિષેધ કરેલ છે. મત્રમ્ () (1. પર્યાપ્ત 2. સમર્થ) નિવસ્ત્ર -- જુન (1) (ભ્રમરોનો સમૂહ) જે પુષ્પોમાં રસ અને સુગંધ હોય ત્યાં ભ્રમરોનો સમૂહ આકર્ષિત થયા વિના રહેતો નથી. તેમ જે વ્યક્તિમાં ઉદારતા, સજ્જનતાદિ ગુણો હોય છે ત્યાં ગુણીજનો પણ આકર્ષિત થયા વિના રહેતાં નથી. લિંગ - અતિ (2) (પ્રધાન, મુખ્ય). લોકોત્તર જિનશાસનમાં ધર્મ ગૌણ અને મુખ્ય એમ બે પ્રકારે કહેલો છે. જેના દ્વારા મનુષ્યભવ તથા દેવલોકની સાંસારિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે ગૌણધર્મ છે. તેમજ જેના દ્વારા શાશ્વત અને ચિદાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય તે મુખ્ય ધર્મ છે. લિંગર - તિજ્ઞ (7). (પાણીનો ઘડો) જેમ ઘડામાં એક માત્રા સુધી પાણી ભરવામાં આવે તો તેને ઘડોસમાવી શકે છે. પરંતુ અધિકમાત્રામાં પાણી ભરવાથી કાં તો પાણી ઢોળાઇ જાય છે અથવાઘડો નાશ પામે છે. તેમ સારભૂત જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો બુદ્ધિ તેને સમાવી લે છે. કિંતુ મિથ્યાજ્ઞાનનો વધારો કરવામાં આવે તો પ્રજ્ઞા કાં તો અસમંજસમાં મૂકાય છે અથવા પછી મિથ્યાષ્ટિમાં પરિણમે છે. દ્વિર - તિન્દ્ર (કું.) (૧.બારણાની બહારનો ચોક ૨.ઓટલો) જિંદુ - ત્રિતુ () (બારણાની બહાર રહેલ અગ્રભાગપણું) ત્તિ - મનિસ (કિ.). (લપરહિત, નિર્મમ)