Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અવનવદ્ધ - ૩રપત્રવ્ય (કિ.) (અપમાનપૂર્વક મળેલ, અનાદરપૂર્વક પ્રાપ્ત) સ્વાભિમાની પુરુષોને મન આત્મસમ્માન ઘણું જ મહત્ત્વ ધરાવે છે. અપમાનપૂર્વક મળેલ અમૃત પણ તેમના માટે ઝેર સમાન હોય છે. તેઓ મૃત્યુને પસંદ કરશે પણ અપમાનને કદાપિ નહિ. એક જૈન વાણિયો શું કરી લેવાનો? એવું મેણું મારનાર રાજાને વસ્તુપાલ-તેજપાલે ભુ ચાટતો કરી દીધો હતો અને લોકમાં જિનધર્મનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. મનાવ - પન્ના (.) (છૂપાવવું, ગોપવવું) મન - મનિષ્પ (પુ.) (દેશવિશેષ) अवलेहणिया - अवलेखनिका (स्त्री.) (વાંસની ઉપલી છાલ 2. ધૂળાદિ કાઢવા માટેનું એક ઉપકરણ) ઓશનિયુક્તિ આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થતાં ઉલ્લેખાનુસાર સાધુ તેમજ સાધ્વીએ અવલેખનિકાનો સંગ્રહ કરવાનું વિધાન છે. આ અવલેખનિકા વાંસના ઝાડમાંથી બનેલ એક શલાકા સ્વરૂપ હોય છે. વિહારમાં કે ગોચરીએ ગયેલ સાધુના પગમાં લાગેલ ધૂળ કે કાદવને કાઢવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. अवलेहिया - अवलेहिका (स्त्री.) (1. ચોખાના લોટની સાથે પકવેલ દૂધ 2. લેહ્યવિશેષ) અવ7ોગા - મનોવા (2) (જોવું, અવલોકન કરવું, દર્શન) આવશ્યકસૂત્રમાં કહેલું છે કે જે દિવસે રત્નાધિકાદિ શ્રમણ કાળધર્મ પામે તે દિવસે ઉપવાસ કરવો અને અસઝાય પાળવી.’ અર્થાત સ્વાધ્યાયનો નિષેધ સમજવો. ત્યારબાદ અન્ય દિવસે સ્વાધ્યાયાદિ કરવા માટે વસતિનું અવલોકન કરવું. अवलोयणसिहरसिला - अवलोकनशिखरशिला (स्त्री.) (ઉજ્જયંતપર્વતની શિલાવિશેષ, શિખરવિશેષ) મનોવ - મ7ોપ (g) (વસ્તુના સદૂભાવને છૂપાવવો તે, અસત્યનો ત્રીસમો પ્રકાર) ગવ88 - સવજી () (નૌકા ખેંચવાનું ઉપકરણવિશેષ) અત્યારની નૌકાઓ મશીનવાળી થઇ ગઇ છતાં હજું પણ હલેસાં મારવાવાળી નાવ જોવા મળે છે. આપણે તેમાં બેઠા હોઇએ ત્યારે જોઇ શકીએ છીએ કે નાવિક પાણીમાં હલેસાં મારીને નાવને આગળ ખેંચીને લઇ જાય છે. પાણી નાવને આગળ લઇ નથી જતું કિંતુ નાવિક હલેસાં વડે પાણીમાં જગ્યા બનાવે છે. તેમ જીવન પણ મુશ્કેલીઓથી ભરેલ છે. આગળ જવા માટે હલેસારૂપી દૃઢમનોબળ જ જોઇશે. ધીરપુરુષો માત્ર મક્કમ નિર્ધારથી જ મોટી મુશ્કેલીઓને આસાનીથી પાર કરી જતાં હોય છે. મહત્વ - ઉપવવ (7) (સંખ્યાવિશેષ, 84 લાખ અવવાંગ પ્રમાણ કાળવિશેષ) નવવંગ - ઝવવા (2) (સંખ્યાવિશેષ, 84 લાખ અટપ્રમાણ કાળવિશેષ)