Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરિણામ પામે ત્યારે ઔષધિસ્વરૂપે તે સ્વીકાર્ય છે. જે લોકો આ વાતને જાણીને પોતાના સ્વાદ ખાતર જે જે અનંતકાયની સૂકવણી વગેરે ખાય છે. તેઓને કાચા અનંતકાય ખાવાથી જે દોષ લાગે છે તે જ પાપ તેની સૂકવણીને ખાવાથી લાગે છે. મથિ - 31 - લિ (થા.) (ઉપર ફેંકવું) અમુલ્યા -સાર્વભુતા (સ્ત્રી.) (નાગરમોથ, વનસ્પતિવિશેષ) *માલપુર () (ત નામે પ્રસિદ્ધ એક નગર) તીર્થકલ્પમાં પ્રાપ્ત થતી મહિતી મુજબ આ નગરની સ્થાપના અલ્લાબુદીન નામક પ્લેચ્છ રાજાએ કરી હતી. જૈનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ આ ક્ષેત્રમાં વિચરણ કરીને કેટલાય પ્લેચ્છોને પ્રતિબોધ પમાડ્યો અને તેમને જૈનશ્રાવક બનાવ્યા. अल्लाबुद्दीणसुरताण - आलाबुद्दीनसुलतान (पुं.) (એક પ્લેચ્છરાજા) અલાબુદ્દીન નામનો એક યવનરાજા હતો. તીર્થકલ્પમાં મળતા ઉલ્લેખાનુસાર વિક્રમની બારમી શતાબ્દી તેનો સત્તાકાળ છે. તે વારંવાર ગુજરાતની ધરા પર હુમલાઓ કરતો અને પ્રજાને રંજાડતો હતો. તેણે ગુજરાત પર રાજ કરતાં તત્કાલીન રાજાને હરાવીને રાજય પોતાનાં હસ્તક કર્યું હતું. મગ - 35 - ૧(કા.) (નજીક જવું, નજીક સરકવું) કહેવાય છે કે એક મ્યાનમાં એક જ તલવાર રહી શકે છે. બીજીને તેમાં સ્થાન મળી શકતું નથી. તેની જેમ જ્યાં પરમાત્મા છે ત્યાં દોષો નથી અને જયાં દોષો છે ત્યાં પરમાત્મા નથી. દોષો અને પરમાત્મા એક સાથે રહી શકતાં નથી. આપણે કોને રાખવા છે તે આપણે નક્કી કરવાનું છે. મહાવિજબંધ - ના નજન્ય (કું.) (એક દ્રવ્યથી બીજા દ્રવ્યને ખ્યાલ ન આવે તે રીતે જોડવું) કોઈ એકદ્રવ્યથી અન્ય દ્રવ્યને એવી રીતે સીતપૂર્વક જોડવામાં આવે કે જોનારને ખબર જ ન પડે કે આ બન્ને જુદા છે. તેવા બંધને આલાયનબંધ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. 1. લેશ્યાબંધ 2. ઉચ્ચયબંધ 3. સમુચ્ચયબંધ 4. સંહનનબંધ. अल्लियावणवंदणय - आलायनवन्दनक (न.) (વંદનનો પ્રકાર). આવશ્યકસૂત્રમાં લખ્યું છે કે “પ્રતિક્રમણના અંતે આચાર્યાદિને આશ્રયીને જયેષ્ઠાદિ ક્રમે કરવામાં આવતા વંદનને આલાયનવંદનક કહેવાય છે. અર્થાત પ્રતિક્રમણ પછી પ્રથમ વડીલ પછી તેમનાથી લધુ, તેમનાથી લધુ એમ અનુક્રમે કરાતું વંદન આલાયનવંદનક વ - મff - - 6 - કુન્ન() (અર્પણ કરવું, આપવું, પ્રદાન કરવું) તારક જિનશાસને આપણને લોકોત્તર દેવગુરુ, ઉત્તમકુળ, શ્રેષ્ઠ જીવનપદ્ધતિ, વિવેકાદિ ગુણો, ગુણવાનું પુરુષોનો સંગાથાદિ કેટલીય શ્રેષ્ઠ ભેટો આપી છે, એકવાર આપણા આત્માને પૂછી જુઓ કે આવા જિનશાસન માટે મારા તરફથી મેં શું યોગદાન પ્રદાન કર્યું છે? અથવા કંઇ કર્યું જ નથી. ઝ - મ - નૌ (.) (આશ્રય કરવો)