Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - અધ્યાપૈg (1) (માતાપતા સંબંધિ) ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પ્રશ્ન કર્યો કે “હે ભગવંત ! માતાપિતા દ્વારા નિષ્પક્ષ આ શરીર કેટલો કાળ રહે છે?” તેના જવાબમાં પરમાત્મા મહાવીરે કહ્યું “હે ગૌતમ ! આત્મા જયાં સુધી ભવગ્રહણીયકર્મ લઈને આવ્યો હોય ત્યાં સુધી શરીરની સ્થિતિ રહે છે. અર્થાતુ જેટલું ભવસંબંધિ આયુષ્યકર્મ બાંધ્યું હોય તેટલા કાળ સુધી શરીર વિદ્યમાન રહે છે.” ખ - મન(કિ.) (હું, પોતે, અસ્મનું પ્રથમ એકવચનનું રૂપ) જ્યાં સુધી આત્મામાં હું, હું અને હુંકારના તાર રણઝણે છે ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર કે આત્મસાક્ષાત્કારની અનુભૂતિ થવી સર્વથા અશક્ય છે. જે દિવસે બસ એક તું, એક તું, એક તું જ છે નો નાદ ઉત્પન્ન થશે. તે દિવસે આપોઆપ આત્મામાં પરમાત્મતત્ત્વનો અનુભવ થઇ જશે. ગ (અવ્ય) (આશ્ચર્યસૂચક અવ્યય) શબ્દ - મધ્યાન્નમ (શિ) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) *વયન (ત્તિ.) (અમે, અમદ્રનું પ્રથમ બહુવચનનું રૂપ) - મ#િY - ઝર્મન (ઉ.). (1. અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ 2. અસ્મનું દ્વિતીયા બહુવચનનું રૂપ) હૃશ્કેર - આર્મવીર (રે.) (અમારું, અમારા સંબંધિ) ઘર, ગાડી, ધનદૌલત, પત્ની, પુત્રાદિમાં મારુંને અમારાપણાનો ભાવ હોવાથી તેમને સાચવવા, તેમને સંભાળવા તેઓ માટે કંઈક કરી છૂટવાના સતત પ્રયત્નો થતા રહે છે. જે દિવસે દેવ-ગુરુ અને ધર્મમાં મારું અને અમારાપણાનો ભાવ આવશે તે દિવસે તેમની સેવા માટે સમય આપોઆપ નીકળી જશે. તેના માટે કોઈ વિકલ્પો કે ફરિયાદો કરવાની નહિ રહે. મહત્તો - મહ્મણ્યમ્ (f). (અમારા માટે, અસ્મનું ચતુર્થી બહુવચનનું રૂપ) મમ્રા - મામ્ (f3.) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) મતિ - મા (2) (અમારા જેવા) અR - H(શિ) (અમ્મદૂનું ષષ્ઠી એકવચનનું રૂપ) મifસ - ઝમા (2) (અમારા જેવા) હરિભદ્રસૂરિ મહારાજે જિનેશ્વર પરમાત્માનો આભાર માનતાં કહ્યું છે, “હે ભગવનું ! જો આપના જિનાગમોનો અને આપનો - 40 -