________________
યોગદષ્યિસમુચ્ચય/ગાથા-૧ તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવો વરબોધિલાભ છે ગર્ભમાં જેને એવા અહેવાત્સલ્યથી ઉપાત, અનુત્તર પુણ્યસ્વરૂપ તીર્થકર નામકર્મના વિપાકોદયના લરૂપ, શ્રેષ્ઠ પરાર્થને સંપાદન કરનારી એવી કર્મકાયઅવસ્થાને કહે છે. ટીકા :
अयमेव विशिष्यते 'अयोगं' इति, 'कायवाङ्मनःकर्म योगः', अविद्यमानयोगोऽयोगः तम्, अनेन च भगवतः शैलेश्यवस्थोत्तरकालभाविनीं समस्तकावगमरूपां तथाभव्यत्वपरिक्षयोद्भूतपरमज्ञानसुखलक्षणां कृतकृत्यतया निष्ठितार्थां परमफलरूपां तत्त्वकायावस्थामिति । ટીકાર્ય :
યમેવ ........ તન્વાયાવસ્થામિતિ આ જગવીર જ, વિશેષરૂપે બતાવાય છે. અયોગ યોગ વગરના એવા, વીરને હું નમસ્કાર કરું છું, એમ સંબંધ છે.
અયોગને સ્પષ્ટ કરતાં કહે છે – કાય, વાણી અને મનનું કર્મ ક્રિયા, તે યોગ છે. અવિદ્યમાન યોગ છે જેને તે અયોગવાળા, અને તેને અયોગવાળા એવા વીરને, હું નમસ્કાર કરું છું, એમ સંબંધ છે; અને આના દ્વારા=અયોગ એ પ્રકારના વિશેષણ દ્વારા, ભગવાનની શૈલેશીઅવસ્થાની ઉત્તરકાલભાવી, સંપૂર્ણ કર્યા અપગમરૂપ અને તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્દભૂત પરમજ્ઞાન અને પરમસુખરૂપ લક્ષણવાળી, કૃતકૃત્યપણું હોવાને કારણે તિષ્ઠિતાર્થવાળી અને પરમ ફળરૂપ=સર્વ સાધનાના અંતિમ ફળરૂ૫, તત્ત્વકાયઅવસ્થાને કહે છે.
તત્વવાવસ્થા' પછી “ક્તિ' શબ્દ છે, તેનાથી એ કહેવું છે કે “ફર્મવાવસ્થામા' માં ‘ગાર' શબ્દ છે, તે ‘નાદ' ની અહીં અનુવૃત્તિ છે. ટીકા--
अत एवाह 'योगिगम्यं' इति, योगिनां गम्यो योगिगम्या, तम्, योगिनोऽत्र श्रुतजिनादयो गृह्यन्ते, अनेनापि भगवतोऽयोगिमिथ्यादृष्टिगम्यत्वव्यवच्छेदमाह, एतज्जिज्ञासाया अपि चरमयथाप्रवृत्तकरणभावित्वादन्यदा तदनुपपत्तिरिति । ટીકાર્ય :
ગત વીદ..... તદ્દનુપત્તિતિ આથી જ કહે છે–પૂર્વમાં જિનોમથી ભગવાનની કર્મકાયઅવસ્થા બતાવી અને અયોગ વિશેષણથી ભગવાનની તસ્વકાયઅવસ્થા બતાવી આથી જ કહે છે, ભગવાન યોગિગમ્ય છે. યોગીઓને ગમ્યુ તે યોગિગમ્ય. તેવા ભગવાનને નમસ્કાર કરીને, એ પ્રકારે સંબંધ છે. અહીં-યોગિગમ્ય કહ્યું એમાં, યોગીઓ શ્રુતજિનાદિ ગ્રહણ થાય છે. આના દ્વારા પણEયોગિગમ્ય એ પ્રકારના ભગવાનના વિશેષણ દ્વારા પણ, ભગવાનના અયોગી એવા મિથ્યાદૃષ્ટિથી ગમ્યત્વના વ્યવચ્છેદને કહે છે.