________________
૧૮૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ૧
૧૮૧ બ્લોક :
अत्वरापूर्वकं सर्वं, गमनं कृत्यमेव वा ।
प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।।५१।। અન્વયાર્થ :
અત્તરપૂર્વયં સર્વ નં-અતરાપૂર્વક સર્વ ગમત વા=અને અપાયરિદારત =અપાયના પરિહારથી પ્રધાનસમાયુવત્ત સર્વ વૃત્વમેવ=પ્રણિધાનયુક્ત સર્વ કૃત્ય જ છે. hપના શ્લોકાર્ચ -
અતરાપૂર્વક સર્વ ગમન અને અપાયના પરિહારથી પ્રણિધાનયુક્ત સર્વ કૃત્ય જ છે. 'પળા ટીકા - _ 'अत्वरापूर्वकम्' अनाकुलमित्यर्थः सर्वं'-सामान्येन किं तदित्याहगमनं' देवकुलादौ, कृत्यमेव वा' वन्दनादि, 'प्रणिधानसमायुक्तं =मनःप्रणिधानपुरःसरं, अपायपरिहारतः' दृष्ट्याद्यपायपरिहारेण ।।५१।। ટીકાર્ય :
‘સત્તરપૂર્વ'... રિદારેTT II અતરાપૂર્વક-અતાકુળપણે, સામાન્યથી સર્વ દેવકુલાદિમાં ગમન, અને અપાયના પરિહારથી=અન્યત્ર દષ્ટિ આદિના ગમતના પરિહારથી, પ્રણિધાનસમાયુક્તક મન:પ્રણિધાનપૂર્વક, વંદનાદિ કૃત્ય જ છે. પ૧ છે “વત્તા' માં ‘રિ' પદથી ઉપાશ્રયનું ગ્રહણ કરવું. ‘વન્ડન' માં ‘દિ' પદથી પૂજનનું ગ્રહણ કરવું.
‘ર્યારિ' માં ‘રિ’ પદથી મનનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
ત્રીજી દૃષ્ટિવાળાને અસત્ તૃષ્ણા નહિ હોવાને કારણે સ્થિરસુખાસન હોય છે, જેથી ધર્મ કરવા અર્થે દેવકુલાદિમાં જતા હોય તો અતૂરાપૂર્વક ગમન કરે છે. તે રીતે વંદનાદિ કૃત્યો પણ અતૂરાપૂર્વક કરે છે; અને ક્રિયાકાળમાં અસત્ તૃષ્ણા નહિ હોવાને કારણે દૃષ્ટિ અને મન ભગવદ્ભક્તિ આદિને છોડીને અન્યત્ર ગમન કરતાં નથી, તેથી પોતાના બોધને અનુરૂપ ભગવાનના ગુણોમાં દૃષ્ટિ અને મનને સુદઢ પ્રવર્તાવે છે. ત્રીજી દૃષ્ટિવાળા જીવોનું દર્શન સ્થિરસુખાસનવાળું છે, તેથી સર્વ ધર્મપ્રવૃત્તિ સમ્યગુ કરી શકે છે.
અહીં ટીકામાં સર્વ ગમનને સ્પષ્ટ કરવા માટે કહ્યું કે સામાન્યથી સર્વ ગમન અતરાપૂર્વક હોય છે. ત્યાં સામાન્યથી કહીને એ કહેવું છે કે કોઈ વિશિષ્ટ કારણ હોય ત્યારે તરાપૂર્વક પણ થાય, પરંતુ સામાન્ય રીતે