________________
૧૮૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પર અવતરણિકા :
उक्तं दर्शनम् । अस्यैव शुश्रूषामाह - અવતરણિતાર્થ :
શ્લોક-૫૦-૫૧માં બલાદષ્ટિનું દર્શન કહેવાયું. હવે આની જ=બલાદષ્ટિવાળાની જ, શુશ્રષાને કહે છે – શ્લોક :
कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा ।
यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।५२।। અન્વયાર્થ:
યથા=જે પ્રમાણે વેત્તાન્સાસમેતસ્ય ચૂના=સુંદર સ્ત્રીથી યુક્ત એવા યુવાનને દિવ્યાશ્રુત કિંતર આદિના ગીતશ્રવણમાં શુશ્રુષા મવતિ શુશ્રુષા છે, તથા=તે પ્રમાણે =આમાંકબલાદષ્ટિમાં તત્ત્વોવર = તત્વના વિષયવાળી શુશ્રષા છે. પંપરા શ્લોકાર્ચ -
જે પ્રમાણે સુંદર સ્ત્રીથી યુક્ત એવા યુવાનને કિંનરના ગીતશ્રવણમાં શુશ્રુષા છે, તે પ્રમાણે બલાદષ્ટિમાં તત્ત્વના વિષયવાળી શુશ્રુષા છે. પિરામાં ટીકા -
‘कान्तकान्तासमेतस्य' कमनीयप्रियतमायुक्तस्य, 'दिव्यगेयश्रुतौ यथा' किंनरादिगेयश्रुतावित्यर्थः શૂનો'=વસ્થસ્થ “મતિ' “કૃષ' કોમિચ્છા તોરેવ તથા’ ‘મસ્ય' દૃષ્ટો વ્યવસ્થિતસ્થ सतः 'तत्त्वगोचरा' तत्त्वविषयैव शुश्रूषा भवति ।।५२।। ટીકાર્ય :
શાન્તવાન્તાક્ષત' ..... શુકૂપા ભવતિ || જે પ્રમાણે કાન્ત કાત્તાથી યુક્તને કમનીય પ્રિયતમાથી યુક્ત એવા યુવાનને દિવ્ય ગેયશ્રવણમાં કિંતર આદિના ગીતશ્રવણમાં, શુશ્રષા તદ્ગોચરા જ અર્થાત્ કિંતરના ગીતના વિષયવાળી જ, સાંભળવાની ઇચ્છા હોય છે, તે પ્રમાણે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત છતા યોગીને બલાદૃષ્ટિમાં રહેલા યોગીને, તત્ત્વગોચરા જતત્વના વિષયવાળી જ, શુશ્રુષા હોય છે. પરા ભાવાર્થ :
સામાન્ય રીતે સુંદર સ્ત્રીથી યુક્ત યુવાન પુરુષને દિવ્ય સંગીત સાંભળવામાં અત્યંત રુચિ હોય છે, જે ભવસ્વભાવના કારણે થાય છે. તેમ ત્રીજી દૃષ્ટિવાળા જીવોને જે નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે, તેના કારણે