Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 210
________________ ૧૮૫ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ૩ શ્લોક : बोधाम्भःस्रोतसश्चैषा, सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ।।५३।। અન્વયાર્થ: ર=અને વોથામ:સ્ત્રોત: સિરાતુલ્ય બોધરૂપી પાણીના પ્રવાહની સિરાતુલ્ય ઘણા=આ શુશ્રષા સતા= સંતોમુનિઓને મતા=માન્ય છે=ઈષ્ટ છે. સ્થા: સમાવે=આના અભાવમાં શુશ્રષાના અભાવમાં શ્રુતં=સાંભળેલું સિરાવનpપવ=સિરા વગરની પૃથ્વીમાં કૂવો ખોદવાની જેમ ચર્થzવ્યર્થ છે. પલા શ્લોકાર્ચ - અને બોધરૂપી પાણીના પ્રવાહની સિરાતુલ્ય શુશ્રુષા મુનિઓને ઈષ્ટ છે. શુશ્રુષાના અભાવમાં સાંભળેલું સિરા વગરની પૃથ્વીમાં કૂવો ખોદવાની જેમ વ્યર્થ છે. પs ટીકા - 'बोधाम्भःस्रोतसो' बोधोदकप्रवाहस्य, 'चैषा' शुश्रूषा, 'सिरातुल्या'ऽवन्ध्याऽक्षयतद्बीजकल्पतया 'सतां मता'=मुनीनामिष्टा, 'अभावेऽस्या' शुश्रूषाया: किमित्याह श्रुतं' 'व्यर्थ' श्रमफलम्, किंवदित्याह 'असिरावनिकूपवत्' असिरावनौ पृथिव्यां कूपखननं अतत्खननमेवाऽतत्फलत्वादिति ।।५३।। ટીકાર્ચ - વોઘામ: .... તત્વિિત |અને અવંધ્ય, અક્ષય તેનું બોધનું, બીજ કલ્પપણું હોવાને કારણે=બીજતુલ્યપણું હોવાને કારણે, બોધરૂપી પાણીના પ્રવાહની સિરાતુલ્ય આ શુશ્રષા, સંતોને મુનિઓને, માન્ય છે ઈષ્ટ છે. આના=શુશ્રષાવા, અભાવમાં શ્રત=સાંભળેલું, વ્યર્થ છે= શ્રમફળવાળું છે. કોની જેમ ? એથી કરીને કહે છે – અસિરા અવનિમાં કૂપની જેમ. સિરા વગરની પૃથ્વીમાં કૂપખનનરૂપ દષ્ટાંતનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – સિરા વગરની પૃથ્વીમાં કૂપખનન અતખનન જ છે-કૂપનું અખતન જ છે; કેમ કે અતëળપણું છે-કૂપના અખતનું ફળપણું છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. પા.

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218