Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 216
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પપ-પ૬ ૧૯૧ દૃષ્ટિથી જીવનું માર્ગમાં ગમન શરૂ થાય છે; જે કથન “નમુસ્કુર્ણ સૂત્રમાં મગ્નદયાણં' શબ્દથી કરેલ છે. વળી આ ત્રીજી દૃષ્ટિવાળા જીવો સૂક્ષ્મબોધવાળા નહિ હોવા છતાં સૂક્ષ્મબોધને અનુકૂળ એવા માર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને ઉપાયનું કૌશલ્ય હોવાને કારણે તેઓની માર્ગની પ્રવૃત્તિ સૂક્ષ્મ બોધરૂપ ફળનું કારણ બને તેવી છે. પિપલા અવતરણિકા : तथाऽस्यामेव दृष्टावभ्युच्चयमाह - અવતરણિકાર્ય : તથી - અને, સામેવ દૃષ્ટો=આ જ દૃષ્ટિમાં બલાદષ્ટિમાં, અમ્યુચ્ચયને કહે છે=પૂર્વશ્લોકમાં બતાવેલ કે પદોષ થતો નથી અને ઉપાયકૌશલ્ય થાય છે, તેમાં જ સમુચ્ચયરૂપે અન્ય ગુણને કહે છે : શ્લોક : परिष्कारगतः प्रायो, विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ।।५६।। અન્વયાર્થ: પરિણારત: વિધાતોષિ-ઉપકરણગત વિઘાત પણaઉપકરણમાં ઈચ્છારૂપ પ્રતિબંધ પણ પ્રાય=ઘણું કરીને વિદ્યતે રવિદ્યમાન નથી ર=અને વયતિ =અવિઘાત સાવદ્યપરિહાર–સાવઘતા પરિહારથી મોદી=મહોદયવાળો છે. પા. શ્લોકાર્ધ : ઉપકરણમાં ઇચ્છારૂપ પ્રતિબંધ પણ ઘણું કરીને વિધમાન નથી, અને અવિઘાત સાવધના પરિહારથી મહોદયવાળો છે. આપા ટીકા : 'परिष्कारगतः' उपकरणगत इत्यर्थः 'प्रायो' बाहुल्येन, 'विघातोऽपि'-इच्छाप्रतिबन्यो, 'न विद्यते'अस्यां सत्यामिति, 'अविघातश्च' किम्भूतो भवतीत्याह ‘सावद्यपरिहारात्'=प्रतिषिद्धपरिहारेण, મદા:' ગમ્યુનિ:શ્રેયસંદેરિચર્થ: પાલદ્દા ટીકાર્ય : પરિણારતિઃ'..... હેરિચર્થા આ દૃષ્ટિ હોતે છતે પ્રાયઃ બહુલતાથી ઘણું કરીને, પરિષ્કારગત ઉપકરણવિષયક, ઈચ્છાતા પ્રતિબંધરૂપ વિઘાત પણ વિદ્યમાન હોતો નથી.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218