________________
૧૧૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫
ટીકા :
'उपादेयधिया' उपादेयबुद्ध्या, ‘अत्यन्तं' सर्वान्यापोहेन, तथापरिपाकात्सम्यग्ज्ञानपूर्वरूपत्वेन, 'संज्ञाविष्कम्भणान्वितं-' क्षयोपशमवैचित्र्यादाहारादिसंज्ञोदयाभावयुक्तम् । संज्ञा आहारादिभेदेन दश, તથા વાર્ષમ્ - “વિદT મસ્તે ! સત્રા પન્ના રા ીયમ !, રવિદા-તે ની માહીર સન્ના, મયસન્ન, દુસન્ની, परिग्गह-सन्ना, कोहसन्ना, माणसन्ना, मायासन्ना, लोभसन्ना, ओहसन्ना, लोगसन्ना" इति । एतत्सम्प्रयुक्ताशयानुष्ठानं सुन्दरमप्यभ्युद-याय, न निःश्रेयसावाप्तये, परिशुद्ध्यभावाद् भवभोगनिःस्पृहाशयप्रभवमेतदिति योगिनः, 'फलाभिसन्धिरहितं' भवान्तर्गतफलाभिसन्ध्यभावेन । आह-असम्भव्येव संज्ञाविष्कम्भणे पूर्वोदितफलाभिसन्धिः, सत्यमेतत् तद्भवान्तर्गतफलमधिकृत्य, इह तु तदन्यभवान्तर्गतमपि तीर्थकृत्तुल्यत्वादि लक्षणफलमधिकृत्य गृह्यते, तदभिसन्धेरसुन्दरत्वात्तदुपात्तस्यास्य स्वतः प्रतिबन्धसारत्वत:, एतद्रहितं चेदमपवर्गसाधनं, स्वप्रतिबन्धसारं तु तत्स्थानस्थितिकार्येव तथास्वभावत्वात्, गौतमभगवद्बहुमानवत्, एवम्भूतस्यैव योगनिष्पादकत्वात् न ह्यशालिबीजात्कालेनापि शाल्यङ्कुरः । ટીકાર્ય :
પાથિયા' ... ઢશનિવનાન્હાજોના શાન્યરી | અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે સંજ્ઞાવિષ્ક્રભણાવિત, ફલાભિસંધિરહિત, સંશુદ્ધ એવું આ જિનોમાં કુશલચિત્ત, ફલપાક આરંભ સદશ છે, એમ ટીકાના અંતભાગ સાથે અવય છે. અત્યંત ઉપાદેયબુદ્ધિ એટલે શું? એ સ્પષ્ટ કરે છે : સર્વ અન્ય અપોહથી જે ઉપાદેયબુદ્ધિ થાય તે અત્યંત છે. અહીં પ્રશ્ન થાય કે સર્વે અન્ય અપોહથી ઉપાદેયબુદ્ધિ કેમ થઈ ? તેથી કહે છે – સમ્યજ્ઞાનપૂર્વરૂપપણાથી તે પ્રકારનો પરિપાક હોવાને કારણે અર્થાત્ બોધમાં અત્યંત ઉપાદેયબુદ્ધિ કરે તેવા પ્રકારનો પરિપાક હોવાને કારણે અત્યંત ઉપાદેયબુદ્ધિ થાય છે.
સંજ્ઞાવિન્મન્વિતમ્ - અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે સંજ્ઞાવિષ્ઠભણાવિત જિનમાં કુશલચિત્ત થાય છે, અર્થાત્ ક્ષયોપશમના વૈચિત્રને કારણે યોગની દૃષ્ટિમાં વર્તતા બોધના આવારક કર્મના ક્ષયોપશમના વૈચિત્રને કારણે=બોધની તરતમતારૂપ ક્ષયોપશમના ભેદને કારણે, આહારદિ સંજ્ઞાઓના ઉદયના અભાવથી યુક્ત સંશુદ્ધ કુશલચિત્ત થાય છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે, સંજ્ઞા કેટલી છે ? તેથી કહે છે –
આહારાદિ ભેદથી સંજ્ઞાઓ દશ છે, અને તે પ્રકારે સંજ્ઞાના દશ ભેદો છે તે પ્રકારે, આર્ષ છેઆગમવચન છે.