________________
૧૪૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૪ આગમમાં સંભળાય છે. (તે કારણથી અવંચકતા ઉદયથી ભદ્રમૂર્તિ, મહાત્મા એવા આવા પ્રકારના જીવને શુભનિમિત્તસંયોગ થાય છે, એ પ્રકારે શ્લોક-૩૩ની સાથે સંબંધ છે.) ૩૪. શ્લોકાર્થ :
જે કારણથી સાધુને આશ્રયીને ઈષલક્ષ્યની ક્રિયાની ઉપમાવાળું શ્રેષ્ઠ યોગ-જ્યિા-ફળ નામવાળું અવંચકત્રય આગમમાં સંભળાય છે, તે કારણથી અવંચકના ઉદયથી ભદ્રમૂર્તિ, મહાત્મા એવા આવા પ્રકારના જીવને શુભનિમિતસંયોગ થાય છે, એ પ્રકારે શ્લોક-૩૩ની સાથે સંબંધ છે. ll૧૪ll ટીકા :
'योगक्रियाफलाख्यं' यस्मात् 'श्रूयतेऽवञ्चकत्रयम्' आगमे 'योगावञ्चकः क्रियावञ्चकः फलावञ्चकः' इति वचनात्, अव्यक्तसमाधिरेवैष, तदधिकारे पाठात्, चित्रक्षयोपशमतस्तथाविध आशयविशेष इति, एतच्च ‘साधूनाश्रित्य' साधवो मुनयः, ‘परं-(परमं) अवञ्चकत्रयं' स्वरूपतस्त्वेतद् ‘इषुलक्ष्यक्रियोपमं' शरस्य लक्ष्यक्रिया तत्प्रधानतया तदविसंवादिन्येव, अन्यथा लक्ष्यक्रियात्वायोगात्, एवं साधूनाश्रित्य योगावञ्चकस्तद्योगाविसंवादी, एवं तद्वन्दनादिक्रियान्तत्फलं चाश्रित्यैष एवमेव द्रष्टव्य રૂતિ રૂ૪ ટીકાર્ચ -
વોશિયાનાથ' દ્રવ્યતા રૂતિ | જે કારણથી યોગ, ક્રિયા અને ફળ તામવાળું અવંચકત્રય આગમમાં સંભળાય છે; કેમ કે યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એ પ્રકારનું વચન છે, અવ્યક્તસમાધિ જ આ=અવંચકત્રય છે; કેમ કે તેના અધિકારમાં=અવ્યક્તસમાધિતા અધિકારમાં, પાઠ છે-ત્રણ અવંચક કહેનાર વચન છે.
અહીં પ્રશ્ન થાય કે આ અવ્યક્તસમાધિરૂપ અવંચક : યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક ત્રણ ભેજવાળો કેમ છે ? તેથી કહે છે –
ચિત્ર પ્રકારના ક્ષયોપશમથી યોગમાર્ગમાં પ્રતિબંધક એવા કર્મના જુદા જુદા પ્રકારના ક્ષયોપશમથી, તેવા પ્રકારનો આશયભેદ છે અર્થાત્ યોગ અવંચક બને, ક્રિયા અવંચક બને, ફલ અવંચક બને તેવા પ્રકારનો આશયભેદ છે. ‘ત્તિ'=એથી કરીને, આ અવંચક ત્રણ ભેજવાળો છે, એ અર્થ ‘ત્તિ' શબ્દથી ફલિત થાય છે.
અને આ અવંચકત્રય, સાધુને આશ્રયીને પરમ શ્રેષ્ઠ, અવંચકત્રય છે. અહીં સાધુઓ મુનિ છે. સ્વરૂપથી વળી=અવંચકત્રય સ્વરૂપથી વળી, આ છે વક્ષ્યમાણ છે, અને તે સ્વરૂપ બતાવે છે : ઇષલક્ષ્યની ક્રિયાની ઉપમાવાળું છે અવંચકત્રય ઇષલક્ષ્યની ક્રિયાની ઉપમાવાળું છે, અને તે સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે :