________________
૧૫૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૮-૩૯ તેથી એ ફલિત થાય કે ચરમાવર્તમાં આવેલા જીવને ભાવમલ અલ્પ વર્તતો હોય છે, તેથી સામગ્રી મળે તો ચરમાવર્તમાં રહેલ જીવ જિનકુશલચિત્તાદિ સર્વ યોગબીજોમાંથી પોતાની ભૂમિકા પ્રમાણે જે સંભવે તે યોગબીજ ગ્રહણ કરે છે, અને યોગબીજ ગ્રહણ કર્યા પછી સામગ્રી મળે તો સમ્યકત્વ પણ પામી શકે, અને આગળની ભૂમિકાઓ પણ શીધ્ર પામે તો યોગમાર્ગના સેવનથી શરમાવર્તનો કાળ પણ અલ્પ કરીને શીધ્ર મોક્ષમાં પહોંચી જાય; અને કોઈ જીવ યોગબીજ ગ્રહણ કરીને પાછળથી યોગમાર્ગથી ભ્રષ્ટ થાય તો ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્તના અંતે અવશ્ય યોગમાર્ગને પામીને મોક્ષમાં જાય છે. ll૩૮II અવતરણિકા -
अथवा चरमं यथाप्रवृत्तमिदमपूर्वमेवेत्याह - અવતરણિતાર્થ :
અથવા આ ચરમયથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ છે. તિ=ણતએને, કહે છે – ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં ચરમયથાપ્રવૃત્તકરણને ગ્રંથિભેદની આસન્ન છે એમ કહ્યું. તેથી એ ફલિત થયું કે ગ્રંથિભેદ અપૂર્વકરણથી થાય છે અને અપૂર્વકરણ એ અપૂર્વ છે; પરંતુ ચરમયથાપ્રવૃત્તકરણ ગ્રંથિભેદના કારણભૂત અપૂર્વકરણની આસત્રમાં છે. હવે ‘અથવાથી ચરમયથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણની જેમ અપૂર્વ છે, તે બતાવતાં કહે છે : બ્લોક :
अपूर्वासनभावेन, व्यभिचारवियोगतः ।
તત્ત્વતોડપૂર્વમેવેમિતિ કોવિો વિવું? પારૂા. અન્વયાર્થ :
અપૂર્વાસન્નમાવે =અપૂર્વ આસન્નભાવ હોવાને કારણે વ્યભિચારવિયોતિ =વ્યભિચારનો વિયોગ હોવાથી રૂzઆગચરમયથાપ્રવૃત્તકરણ તત્ત્વર્તિતત્વથી સંપૂર્વ વ=અપૂર્વ જ છે, તિ એ પ્રમાણે યોવિક યોગના જાણનારાઓ વિવું =કહે છે. l૩૯ો. શ્લોકાર્ચ -
અપૂર્વ આસન્નભાવ હોવાને કારણે વ્યભિચારનો વિયોગ હોવાથી ચરમયથાપ્રવૃત્તકરણ તત્વથી અપૂર્વ જ છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે. ll૧૯ll ટીકા :
'अपूर्वासन्नभावेन' हेतुना तथा 'व्यभिचारवियोगतः' कारणात् 'तत्त्वतः'=परमार्थेन, 'अपूर्वमेव' 'इदं' चरमं यथाप्रवृत्तम्, 'इति योगविदो विदुः' एवं योगविदो जानत इति भावः ।।३९।।