________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૭-૪૮
ટીકાર્ય :
‘દુઃસ્વરૂપો . ‘તો’ દેતોઃ । સર્વ ભવ જન્મજરાદિરૂપ હોવાથી દુઃખરૂપ છે. આનો=ભવનો, ઉચ્છેદ
.....
કયા હેતુથી થાય ?
તો વિચારે છે.
૧૭૩
ક્ષાત્ત્વા: ક્ષમાદિથી થાય.
‘થં’=ન પ્રહારેખ વળી પ્રશ્ન થાય કે કયા પ્રકારથી થાય ? કયા પ્રકારના પ્રયત્નથી ક્ષમાદિ પેદા થાય ?
તો બીજી દૃષ્ટિવાળા વિચારે છે કે – જે પ્રકારે મુનિઓ પ્રવૃત્તિ કરે છે તે પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવે તો મુનિઓની જેમ ક્ષમાદિભાવો પ્રગટે.’ તેથી વિચારે છે.
‘ચિત્રા’‘સતાં’ તવન્યાપોહત: ।। અને સંતોની=મુનિઓની, ચૈત્યકર્માદિ પ્રકારથી ચિત્રપ્રવૃત્તિ છે, તે=મુનિઓની પ્રવૃત્તિ, તદત્યઅપોહથી=ક્ષમાને અનુકૂળ એવી મુનિઓની પ્રવૃત્તિથી અન્ય પ્રકારની પ્રવૃત્તિના અપોહથી=ભેદથી, અશેષ=સર્વ, કેવી રીતે જણાય ? અર્થાત્ જણાતી નથી. ।।૪૭।। * ‘ચૈત્યમાંવિ’ માં ‘વિ' પદથી સાધુનાં અન્ય ઉચિત કૃત્યોનું ગ્રહણ કરવું.
અવતરણિકા :
યતઃ
અવતરણિકાર્ય :યતઃ=જે કારણથી
ભાવાર્થ:
પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ચિત્ર પ્રકારની મુનિઓની પ્રવૃત્તિ છે, તે અશેષ કેવી રીતે જણાઈ શકે ? અર્થાત્ જણાતી નથી. કેમ જણાતી નથી ? એમાં યુક્તિ આપવા માટે યત: થી કહે છે, જેનો ૪૮મા શ્લોક સાથે સંબંધ છે.
શ્લોક ઃ
नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टा: प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा । ।४८ ।।
અન્વયાર્થ :
અસ્મા=અમારી મહતી પ્રજ્ઞા=મહાન પ્રજ્ઞા ન=નથી, (તેથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો અમારાથી નિર્ણય થતો નથી એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.) શાસ્ત્રવિસ્તર:=શાસ્ત્રવિસ્તાર સુમહા-સુમહાન છે,