Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૭-૪૮ રૂદ અહીં=સંસારના ઉચ્છેદ માટે કરાતા યત્નમાં શિષ્ટા પ્રમાણ—શિષ્ટ પ્રમાણ છે. તે કારણથી કચ=આમાં=આ દૃષ્ટિમાં તિ=આ રીતે શિષ્ટોતે પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ એ રીતે, સા=હંમેશાં મતે માને છે. ૪૮ શ્લોકાર્ય : અમારી મહાન પ્રજ્ઞા નથી, શાસ્ત્રવિસ્તાર સુમહાન છે, સંસારના ઉચ્છેદ માટે કરાતા યત્નમાં શિષ્ટો પ્રમાણ છે, તે કારણથી આ દષ્ટિમાં શિષ્ટોને પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ એ રીતે, હંમેશાં માને છે. ll૪૮ll ટીકા : 'नास्माकं महती प्रज्ञा' संवादिनी, स्वप्रज्ञाविकल्पिते विसंवाददर्शनात्, तथा 'सुमहान् शास्त्रविस्तरः' तत्तत्प्रवृत्तिहेतुत्वात्, एवं 'शिष्टा:' साधुजनसम्मता: 'प्रमाणमिह' व्यतिकरे (तद्) तस्मादित्येवमस्यां दृष्टौ 'मन्यते सदा-' यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः ।।४८।। ટીકાર્ય : ‘નવું... રૂત્વર્થ: IT જે કારણથી અમારી મહાન પ્રજ્ઞા નથી=સંવાદિતી પ્રજ્ઞા નથી; કેમ કે સ્વપ્રજ્ઞાવિકલ્પિતમાં વિસંવાદનું દર્શન છે. આનો અવય પૂર્વશ્લોકના ઉત્તરાર્ધ સાથે તત: દ્વારા કરવાનો છે. તેથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો અમારાથી નિર્ણય થતો નથી એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે પોતાની પ્રજ્ઞાથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય ન થઈ શકે, તોપણ શાસ્ત્રથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો નિર્ણય થઈ શકે છે. તેથી કહે છે : તથા અને, સમહાન શાસ્ત્રવિસ્તાર છે; કેમ કે શાસ્ત્રનું યોગમાર્ગની તે તે પ્રવૃત્તિનું હેતુપણું છે. તેથી શાસ્ત્ર દ્વારા પણ મુનિઓની અશેષ પ્રવૃત્તિ પોતે જાણી શકે તેમ નથી, એ પ્રકારનો ધ્વનિ છે. તો હવે કઈ રીતે ભવનો ઉચ્છેદ કરવો ? તેથી કહે છે : આ રીતે=શાસ્ત્રના બળથી મુનિની પ્રવૃત્તિનો નિર્ણય થાય તેમ નથી એ રીતે, અહીં વ્યતિકરમાં= સંસારના ઉચ્છેદ અર્થે ક્ષમાદિ ભાવોમાં યત્ન કરવાના પ્રસંગમાં, શિષ્ટોત્રસાધુજનસમ્મત પુરુષો, પ્રમાણ છે; તે કારણથી આ દૃષ્ટિમાં=બીજી દષ્ટિમાં, તિ પર્વ આ રીતેસંસારના ઉચ્છેદ માટે શિષ્ટોને પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવી એ રીતે, બીજી દષ્ટિવાળા જીવો સદા માને છે. આ દૃષ્ટિમાં શિષ્યોને સદા પ્રમાણ માને છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે : ‘જે તેઓના વડે આચરિત છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યોગ્ય છે એ પ્રકારનો અર્થ છે‘શિષ્ટ પ્રમા' એ કથાનો અર્થ છે. ૪૮

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218