________________
૧૬૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૨ શ્લોક :
भवत्यस्यां तथाऽच्छिन्ना, प्रीतिर्योगकथास्वलम् ।
शुद्धयोगेषु नियमाद् बहुमानश्च योगिषु ।।४२।। અન્વયાર્થ :
૩=આમાં=બીજી દૃષ્ટિમાં યોજાથાસુ-યોગકથાવિષયક તથા–તે પ્રકારે ગત ગછિત્રા પ્રતિ =અત્યંત સતત પ્રીતિ =અને શુદ્ધયોને યોનિપુ=અકલ્ક યોગવાળા યોગીઓમાં નિષ્પાપ યોગવાળા યોગીઓમાં નિયમ-નિયમથી વહુમાન =બહુમાન ભવતિ થાય છે. જરા શ્લોકાર્થ :
બીજી દષ્ટિમાં યોગકથાવિષયક તે પ્રકારે અત્યંત સતત પ્રીતિ અને નિષ્પાપયોગવાળા યોગીઓમાં નિયમથી બહુમાન થાય છે. ll૪રા ટીકા :
મતિ’ ‘ગસ્થ' છો તથા તેના પ્રકારેT “છિન્ના' ભાવપ્રતિવીરતા ‘પ્રતિર્થોથાસ્વન अत्यर्थं तथा 'शुद्धयोगेषु' अकल्कप्रधानेषु 'नियमाद्'-नियमेन बहुमानश्च योगिषु भवति ।।४२।। ટીકાર્ચ -
મતિ'... મતિ // આ દૃષ્ટિમાં તે પ્રકારે ભાવપ્રતિબંધસારપણારૂપે, અચ્છિા સતત, યોગકથાના વિષયમાં અત્યંત પ્રીતિ થાય છે; તથા=અને, શુદ્ધયોગવાળા યોગીમાં-અકલ્કપ્રધાન એવા યોગીઓમાં, નિયમથી બહુમાન થાય છે. II૪૨ા.
“શુદ્ધયોng' પછી ‘નવપ્રથાનૈપુ' ના સ્થાને હસ્તલિખિત પ્રતમાં ‘અ પ્રધાનેષુ' પાઠ છે, જે શુદ્ધ છે. ભાવાર્થ :
પહેલી દૃષ્ટિવાળા જીવો કરતાં બીજી દૃષ્ટિવાળા જીવોનો બોધ કંઈક સ્પષ્ટ છે. તેથી શ્લોક-૪૧માં બતાવ્યું તે પ્રમાણે બીજી દષ્ટિવાળા જીવોને જેમ નિયમાદિ પ્રગટે છે, તેમ યોગમાર્ગના વિષયમાં અત્યંત સવંત પ્રીતિ પણ વર્તે છે.
આશય એ છે કે પ્રથમ દૃષ્ટિમાં બોધ મંદ હોય છે. તેથી આત્મહિત માટે અહિંસાદિ પાંચ યમની આચરણા આવશ્યક છે એટલે તેમને દેખાય છે, અને તે જીવો ભગવાનના શાસનને પામેલા હોય તો સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ પણ કરે છે. આમ છતાં બોધ મંદ છે તેથી વિશેષ જાણવાની જિજ્ઞાસા તેઓને પ્રગટતી નથી અને યોગમાર્ગની કથામાં અચ્છિન્ન અત્યંત પ્રીતિ વર્તતી નથી, પરંતુ સામાન્યથી યોગમાર્ગની વાતો