________________
૧૨૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૭
શ્લોકાર્ય :
અને સહજ એવો ભવનો ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહનું પાલન અને સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ યોગબીજ છે. ર૭ી
શ્લોકમાં પ્રથમ ‘’ પૂર્વ શ્લોકની સાથે સમુચ્ચય બતાવવા માટે અને અંતિમ ‘વ’ શબ્દથી શ્લોક-૨૩ માં કહેલ ‘વો વીનમનુત્તમમ્' નો અહીં સમુચ્ચય થાય છે. ટીકા :
'भवोद्वेगश्च-'संसारोद्वेगश्च जन्मादिरूपतया भवत्यस्य, सहजो', नेष्टवियोगादिनिमित्तः, तस्यार्त्तध्यानरूपत्वात्, उक्तं च – “प्रत्युत्पन्नात्तु दुःखानिर्वेदो द्वेष ईदृशः । न वैराग्यमित्यादि" योगबीजमिति धर्तते । तथा 'द्रव्याभिग्रहपालनं' औषधादिसमादानमधिकृत्य,भावाभिग्रहस्य विशिष्टक्षयोपशमभावरूपस्याभिन्नग्रन्थेरसम्भवाद् द्रव्याभिग्रहग्रहणम् । 'तथा सिद्धान्तमाश्रित्य' आर्षं न तु कामादिशास्त्राणि, किमित्याह 'विधिना' - न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन किमित्याह - 'लेखनादि च' योगबीजमनुत्तममिति ।।२७।। ટીકાર્ય :
‘મવાડ્યું'. યોગાવીનત્તમમિતિ IT અને સહજ એવો ભવનો ઉદ્વેગ સંસારનો ઉદ્વેગ, “યોગબીજ છે" એ પ્રમાણે વર્તે છે ૨૩મા શ્લોકથી અનુવૃત્તિ છે. આનું ભવનું, જન્માદિરૂપપણું હોવાને કારણે વિવેકીને સહજ ભવનો ઉદ્વેગ થાય છે, ઈષ્ટવિયોગાદિનિમિત્ત ભવનો ઉદ્વેગ યોગબીજ નથી; કેમ કે તેનું ઈષ્ટવિયોગાદિનિમિત એવા ભવઉદ્વેગનું, આર્તધ્યાનરૂપપણું છે. ઈષ્ટવિયોગાદિનિમિત્ત ભવનો ઉદ્વેગ યોગબીજ નથી, તેમાં ‘વત્ત ર’ થી સાક્ષી આપે છે –
વળી પ્રત્યુત્પન્ન એવા દુઃખથી=ઉપસ્થિત થયેલા એવા દુઃખથી નિર્વેદ એ દ્વેષ છે. આવા પ્રકારનો નિર્વેદ વૈરા નથી. ‘ત્યાદ્રિ' શબ્દથી આના જેવી અન્ય સાક્ષીઓનો સંગ્રહ કરવો.
અને ઔષધ આદિ સમાદાનને દાનને, આશ્રયીને દ્રવ્ય અભિગ્રહનું પાલન યોગબીજ છે, એમ અવય છે. વિશિષ્ટ ક્ષયોપશમભાવરૂપ ભાવઅભિગ્રહનું અભિન્નગ્રંથિ એવા પ્રથમ યોગદષ્ટિવાળાને અસંભવ હોવાથી દ્રવ્યઅભિગ્રહનું ગ્રહણ છે.
અને આર્ષ સિદ્ધાંતને આશ્રયીને ચાયથી ઉપાર્જન કરાયેલા ધનના સત્મયોગાદિરૂપ વિધિથી લેખનાદિ અનુત્તમ યોગબીજ છે, પરંતુ કામશાસ્ત્રાદિકે આશ્રયીને લેખનાદિ અનુત્તમ યોગબીજ નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે.
‘Sધ' માં ' પદથી સાધુને પાત્રાદિના દાનનું ગ્રહણ કરવું. અહીં ‘સમાતાન' શબ્દનો અર્થ ‘ગ્રહણ' નથી કરવાનો, પરંતુ “દાન' એવો અર્થ કરવાનો છે; કેમ કે ઉપાધ્યાયજી મહારાજ સાહેબે ૨૧મી બત્રીશીના ૧૫માં શ્લોકમાં તે પ્રમાણે અર્થ કરેલ છે. ક વીમતિશાસ્ત્રન' માં ‘આ’ પદથી અર્થશાસ્ત્રનું ગ્રહણ કરવું. ન્યાયાધનસત્રયો IJવત્નક્ષન માં ‘' પદથી સવિવેકનું ગ્રહણ કરવું. ૨૭મી