________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮-૧૯ અવતરણિકા :
इह च दृष्टिसमुच्चये - અવતરણિકાર્ય :
અને અહીં=પ્રસ્તુત શ્લોકમાં દૃષ્ટિસમુચ્ચયના વિષયમાં-આઠ દૃષ્ટિઓના સમુચ્ચયમાં, શું વિશેષતા છે, તે બતાવે છે – ભાવાર્થ :
પૂર્વે યોગદૃષ્ટિ સામાન્યથી આઠ ભેદવાળી છે તેમ બતાવ્યું, અને શ્લોક-૧૮માં બતાવ્યું કે સૂક્ષ્મ દૃષ્ટિથી અનંત ભેદવાળી છે. તે કથન કર્યા પછી હવે અહીં=પ્રસ્તુત શ્લોકમાં, દૃષ્ટિસમુચ્ચયના=આઠ દૃષ્ટિના સમુદાયના વિષયમાં, જે વિશેષતા છે તે બતાવે છે – શ્લોક :
प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा ।
सापाया अपि चैतास्ता: (चैतास्तत्) प्रतिपातेन नेतराः ।।१९।। નોંધ :- ટીકાના તાડપત્રીના પાઠનો આધાર લઈને પાઠ સુધારેલ છે અને તે પ્રમાણે અર્થ કરેલ છે.
અન્વયાર્થ -
મારા વતસ્ત્ર પ્રતિપાતચુતા =પહેલી ચાર દષ્ટિઓ પ્રતિપાતથી યુક્ત છે, તથા તે પ્રકારે ઉત્તર : = ઉત્તરની નથી=પાછળની ચાર દૃષ્ટિઓ નથી. (જે કારણથી આમ છે પહેલી ચાર દષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે) તzતે કારણથી તા: (વ) આ જ=પહેલી ચાર દષ્ટિઓ જ સાપાયા પ=સાપાય પણ છે, ઘ= અને રૂતર=સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રતિપાતેન=પ્રતિપાતથી ન=સાપાય નથી. II૧૯ll
શ્લોકાર્થ :
પહેલી ચાર દષ્ટિઓ પ્રતિપાતથી યુક્ત છે, તે પ્રકારે પાછળની ચાર દષ્ટિઓ નથી. જે કારણથી આમ છે પહેલી વાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે, તે કારણથી પહેલી ચાર દષ્ટિઓ જ સાપાય પણ છે, સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રતિપાતથી સાપાય નથી. II૧૯II ટીકા :
'प्रतिपातयुता'=भ्रंशोपेता:, 'आद्याश्चतस्रो' - दृष्टयो मित्रादिरूपाः, एता अपि च प्रतिपातयुता अपि, तथाकर्मवैचित्र्यात्, न तु प्रतिपातयुता एव, ताभ्यस्तदुत्तरभावादिति ।