________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨
અન્વયાર્થ :
ફદ સ્થિતઃ=અહીં રહેલો=મિત્રાદ્દષ્ટિમાં રહેલો, અવન્ધ્યમોક્ષહેતૂનામ્ યોનવીનાના મોક્ષના અવંધ્ય હેતુ એવા યોગબીજોનું પાવાન=ગ્રહણ રોતિ=કરે છે, કૃતિ=એ પ્રમાણે યોગવિ=યોગના જાણનારાઓ વિવુઃ=જાણે છે. ।।૨૨।।
શ્લોકાર્થ :
મિત્રાદૃષ્ટિમાં રહેલો મોક્ષના અવંધ્ય હેતુ એવા યોગબીજોનું ગ્રહણ કરે છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ જાણે છે. II૨૨।।
૧૦૩
ટીકા ઃ
‘રોતિ’ તત્ત્વજરબેન ‘યોવીનાનાં’-વક્ષ્યમાળતક્ષળાનાં ‘૩પાવાન’ - પ્રજ્ઞામ્, ‘હૈં સ્થિતો’ मित्रायां दृष्टौ मैत्रो योगीत्यर्थः, किंविशिष्टानां योगबीजानामित्याह-'अवन्ध्यमोक्षहेतूनां इति', न योगबीजं न योगफलं नाम, योगश्च मोक्षफल इति, 'इति योगविदो' = विशिष्टा एव योगाचार्याः, ‘વિવુ’ રિતિ ખાનતે ।।।।
ટીકાર્ય :
*****
‘રોતિ’ . ખાનતે ।। અહીં રહેલો=મિત્રાદૃષ્ટિમાં રહેલો, મૈત્રયોગી વક્ષ્યમાણ લક્ષણવાળાં એવાં યોગતાં બીજોનું તત્ત્વકરણ વડે ઉપાદાન કરે છે=ગ્રહણ કરે છે. કેવા પ્રકારનાં યોગબીજોને ગ્રહણ કરે છે ? એથી શ્લોકમાં કહે છે, મોક્ષના અવંધ્ય હેતુ એવા યોગબીજોને ગ્રહણ કરે છે. મોક્ષનાં અવંધ્ય હેતુ યોગબીજો છે એ બતાવવા માટે ‘અવઘ્યમોક્ષòતૂનાં’ પછી ‘કૃતિ’ શબ્દનો પ્રયોગ ટીકામાં છે.
અવંધ્ય મોક્ષના હેતુ યોગબીજો કેમ છે ? તે સ્પષ્ટ કરે છે
:
યોગનું બીજ યોગળવાળું નથી એમ નહિ, અને યોગ મોક્ષફળવાળો છે, એથી કરીને યોગબીજો મોક્ષના અવંધ્ય હેતુ છે. એ બતાવવા માટે ‘મોક્ષ' પછી ‘કૃતિ' શબ્દનો પ્રયોગ છે. એ પ્રમાણે યોગના જાણનારાઓ=વિશિષ્ટ જ એવા યોગાચાર્યો, જાણે છે. ।।૨૨।
ભાવાર્થ:
પહેલી દૃષ્ટિમાં રહેલા યોગી જેમ યમની આચરણારૂપ દેવકાર્યાદિ અખેદપૂર્વક કરે છે, અને અન્ય જીવોના અદેવકાર્યાદિમાં અદ્વેષને ધારણ કરે છે, તેમ મોક્ષના અવંધ્ય કારણભૂત એવા યોગબીજોનું પણ ગ્રહણ કરે છે. હવે તે યોગબીજો કેવી રીતે ગ્રહણ કરે છે તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે ‘તત્ત્વકરણથી યોગબીજોને ગ્રહણ કરે છે' અર્થાત્ આ જ તત્ત્વ છે=૫રમાર્થ છે, એ પ્રકારની બુદ્ધિ કરવા દ્વારા યોગબીજોને ગ્રહણ કરે છે.