________________
૧૦૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૪ अत्रापि कारणमाह 'तथाभव्यत्वपाकतः' इति तथाभव्यत्वपाकेन ततस्तस्मान्मिथ्यात्वकटुकत्वनिवृत्त्या (तथामिथ्यात्वकटुकत्वनिवृत्त्या) मनाक् माधुर्यसिद्धेः 'संशुद्धमेतद्' जिनेषु कुशलादिचित्तम् (जिनेषुकुशलचित्तादि) 'नियमाद्' नियमेन, तथाभव्यत्वपाकभावेन कर्मणा तथा, अन्यदा संशुद्धवदसंशुद्धानुपपत्तेः, अत एवाह 'नान्यदापि'=नान्यस्मिन्नपि काले, प्राक् पश्चाच्च क्लिष्टाशयविशुद्धतराशययोगात् 'इति तद्विदः' इत्येवं योगविदोऽभिदधति ।।२४।।
‘નિનેષુ કુરાસ્તાવિત્ત' છે ત્યાં નિનેષુ કુશર્નાવત્ત’ હોવું જોઈએ; કેમ કે શ્લોક-૨૫-૨૬ની ટીકામાં પણ ‘રાહ્નવત્તા'નો પ્રયોગ છે, અને 'ર' પદથી જિનને નમસ્કાર અને પ્રણામાદિનું ગ્રહણ કરવું.
‘તતસ્તસ્મામિથ્યાત્વનવૃન્યા' ને સ્થાને ‘તમથ્યાત્વદુર્વાનિવૃન્યા' પાઠ જોઈએ, એમ ભાસે છે. ટીકાર્ચ -
‘વરને પુનાવર્તે'. ગોવિવોડમિતિ | ‘ચરમપુદ્ગલાવર્તમાં' એ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે : ત્યાં પહેલાં ‘ચરમ' શબ્દનો અર્થ ચરમાવર્ત કરવો છે. તેમાં યુક્તિ બતાવતાં કહે છે - તે તે પ્રકારે
દારિક, વૈક્રિય આદિ આઠ વર્ગણાના પ્રકારે, તેના તેના જગતમાં વર્તતાં જે જે પુદ્ગલો છે તેના તેના, ગ્રહણ અને સંત્યાગ દ્વારા પુગલોનાં આવર્તી રૂતિ =એ, ૫ગલાવર્તા. “ખરેખર આ= પુલાવર્તા, અનાદિ સંસારમાં તથાભવ્યત્વથી આક્ષિપ્ત કોઈક જીવને કેટલાક પણ છે - અર્થાત્ કોઈકને અધિક છે તો કોઈકને ઓછા છે, એ પ્રકારે કેટલાક પણ છે," એ પ્રકારના વચનના પ્રામાણ્યથી મૂળ શ્લોકમાં ચરમપદ છે તેમાં ચરમાવર્તનું અભિધાન હોવાથી (ચરમનો અર્થ ચરમાવર્ત કરવો અને પછી ચરમઆવર્તરૂપ પગલાવ તે ચરમપુદ્ગલાવર્ત છે તેમ કહેવું. તેનાથી એ પ્રાપ્ત થાય કે ચરમઆવર્તરૂપ પગલાવર્તમાં=ારને પુસ્તિીવર્ત)
અહીં પણ ચરમપુગલાવર્તમાં પણ, કારણને કહે છે=સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ થવાના કારણને કહે છે : તથાભવ્યત્વના પાકથી તેવા પ્રકારના ભવ્યત્વના પાકને કારણે, તેવા પ્રકારના=ઉત્કટ પ્રકારના, મિથ્યાત્વના કટુકપણાની નિવૃત્તિ થવાથી મનાક માધુર્યની સિદ્ધિ થવાને કારણે, આ=જિનમાં કુશલચિતાદિ, નિયમથી સંશુદ્ધ છે; કેમ કે તથાભવ્યત્વના પાકને કારણે કર્મથી મંદ થયેલા મિથ્યાત્વમોહનીય કર્મથી, તથા તેનું સંશુદ્ધ ચિત્ત, થાય છે. અત્યદા સંશુદ્ધની જેમ તથાભવ્યત્વનો પાક ન થયો હોય ત્યારે સંશુદ્ધ ચિત્તની જેમ, તથાભવ્યત્વના પાક દ્વારા મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે અસંશુદ્ધ ચિત્તની અનુપપત્તિ છે. આથી જ કહે છેeતથાભવ્યત્વના પાકને કારણે મિથ્યાત્વ મંદ થવાથી સંશુદ્ધ ચિત્ત થાય છે. આથી જ કહે છે, અન્યદા પણ નહિ તથાભવ્યત્વના પરિપાકના પૂર્વના કાળમાં પણ નહિ.
અહીં પ્રશ્ન થાય કે તથાભવ્યત્વના પાકથી નિયમથી સંશુદ્ધ ચિત્ત થાય છે, અન્યદા સંશુદ્ધ ચિત્ત થતું નથી. તેનું કારણ શું ? તેથી કહે છે :
પૂર્વ અને પશ્ચાત્ ક્લિષ્ટ આશય અને વિશુદ્ધતર આશયનો યોગ હોવાથી પૂર્વમાં સંશુદ્ધ ચિત્ત થતું નથી અને પશ્ચાત્ સંશુદ્ધ ચિત્ત થાય છે તથાભવ્યત્વના પરિપાકતા પૂર્વમાં ક્લિષ્ટ આશય હોય