________________
૯૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧ ર=અને રેવા દેવકાર્યાદિમાં આવે =અખેદ છે, તુ વળી માત્ર અદેવકાર્યાદિમાં ગષ:= અદ્વેષ છે. ૨૧ શ્લોકાર્ચ - મિત્રામાં દર્શન મંદ છે અને ઈચ્છાદિક ભેજવાળો યમ છે અને દેવકાર્યાદિમાં અખેદ છે. વળી અદેવકાર્યાદિમાં અદ્વેષ છે. ll૧૧] ટીકા :
'मित्रायां' दृष्टौ 'दर्शनं मन्दं' स्वल्पो बोधः, तृणाग्निकणोद्योतेन सदृशः । 'यम'-अहिंसादिलक्षण: ‘છાતિ:' યથોrt - ‘હિંસાત્યસ્તિયદ્રીવર્યાદા મા” (.યો. સૂ. ૨-૩૦), ત્તે ર રૂછપ્રવૃત્તિથૈર્યसिद्धिभेदा' इति वक्ष्यति । तथा 'अखेदो देवकार्यादौ' आदिशब्दाद् गुरुकार्यादिपरिग्रहः, तथातथोपनत एतस्मिंस्तथापरितोषान्न खेदोऽत्र अपि तु प्रवृत्तिरेव, शिरोगुरुत्वादिदोषभावेऽपि भवाभिनन्दिनो भोगकार्यवत् । 'अद्वेषश्च'=अमत्सरश्च 'अपरत्र तु'=अदेवकार्यादौ, तथातत्त्ववेदितया मात्सर्यवीर्यबीजभावेऽपि तद्भावाङ्कुरानुदयात्तत्त्वानुष्ठानमधिकृत्य कर्मण्याशयः (कर्मण्यस्याशयः) । अतोऽस्यापरत्र न चिन्ता, तद्भावेऽपि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ।।२१।।
ટીકાર્ય :
મિત્રાયા' ... સુરપમિતિ ll મિત્રાદષ્ટિમાં દર્શન મંદ છે તૃણઅગ્નિકણના ઉદ્યોત સદશ સ્વલ્પ બોધ છે, અને અહિંસાદિ લક્ષણ યમ ઈચ્છાદિ ચાર ભેદવાળો છે. અહિંસાદિ લક્ષણ યમ છે તેમાં યથાવત્ત' થી સાક્ષી આપે છે –
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમો છે, અને આ=અહિંસાદિ પાંચ યમો, ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ મેદવાળા છે. “તિ'=એ=ઈચ્છાદિ ચાર ભેદોને, વક્ષ્યતિ - ગ્રંથકાર આગળ કહેશે.
અને મિત્રાદષ્ટિમાં દેવકાર્યાદિમાં અખેદ છે. દેવકાર્યાદિમાં આદિ શબ્દથી ગુરુકાર્યાદિનું ગ્રહણ કરવું. મિત્રાદૃષ્ટિમાં દેવકાર્યાદિમાં અખેદ છે તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
માથું ભારે થવું આદિ દોષના ભાવમાં પણ ભવાભિનંદી જીવને ભોગકાર્યની જેમ, તે તે પ્રકારે આ પ્રાપ્ત થયે છતે જે જે પ્રકારે પોતાની દેવકાર્યાદિ કરવાની શારીરિક આદિ શક્તિ હોય તે તે પ્રકારે દેવકાર્યાદિ પ્રાપ્ત થયે છતે, તે પ્રકારનો પરિતોષ થવાથી=દેવકાર્યાદિ કરવાનો લાભ પોતાને પ્રાપ્ત થયો તે પ્રકારનો પરિતોષ થવાથી, અહીં દેવકાર્યાદિ કરવામાં, ખેદ નથી, પરંતુ પ્રવૃત્તિ જ છે.