________________
૨૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪-૫ આશય એ છે કે કોઈ જીવને ભગવાનના વચનાનુસાર ક્રિયા કરવાની તીવ્ર રુચિ છે, તેથી ક્રિયાનાં કાલાદિ અંગોને જાણવા યત્ન કરે અને સર્વત્ર ગીતાર્થને પૂછીને યત્ન કરે, તોપણ શાસ્ત્રયોગમાં કારણ બને તેવો મટુબોધ ન હોય તો ક્રિયાકાળમાં સૂક્ષ્મ અતિચારો થતા હોય તેને તેઓ જાણી શકે નહિ. તેથી તેવા આરાધક પણ શાસ્ત્રયોગમાં યત્ન કરી શકે નહિ; પરંતુ જે સાધકને અનુષ્ઠાનના દરેક અંગનો યથાર્થ બોધ છે, તેમ તે અનુષ્ઠાનના આચરણાકાળમાં સંભવિત સૂક્ષ્મ અતિચારો પણ જાણે તેવો મટુબોધ છે, તે સાધક અપ્રમાદભાવથી વિધિમાં યત્ન કરે તો તેમનું અનુષ્ઠાન શાસ્ત્રયોગ બને, તે બતાવવા માટે હેતુભૂત એવો તીવ્રબોધ ગ્રહણ કરેલ છે. જો અવતરણિકા :
सामर्थ्ययोगलक्षणमाह - અવતરણિતાર્થ :
સામર્થ્યયોગના લક્ષણને કહે છે – શ્લોક :
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः ।
शक्त्युरेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।। અન્વયાર્થ
શાસ્ત્રીશતોપાયઃ-શાસ્ત્રમાં કહેલા ઉપાયવાળો વિત્યુ—શક્તિના પ્રાબલ્યને કારણે વિશેષેત્ર વિશેષથી તતિક્ષાત્તાવ=તેનાથી અતિક્રાંત વિષયવાળો શાસ્ત્રથી અતિક્રાંત વિષયવાળો સાર્થક સામર્થ્ય નામનો ઉત્તમ સર્વમાં પ્રધાન ય—આEયોગ છે. પા શ્લોકાર્થ :
શાસ્ત્રમાં કહેલા ઉપાયવાળો, શક્તિના પ્રાબલ્યને કારણે વિશેષથી શાસ્ત્રઅતિક્રાંત વિષયવાળો સામર્થ્ય નામનો આ ઉત્તમ યોગ છે. આપા ટીકા :
'शास्त्रसन्दर्शितोपायः' इति सामान्येन शास्त्राभिहितोपाय:, सामान्येन शास्त्रे तदभिधानात्, 'तदतिक्रान्तगोचर' - इति शास्त्रातिक्रान्तविषय:, कुत इत्याह 'शक्त्युद्रेकात्' इति शक्तिप्राबल्यात्, 'विशेषेण' इति न सामान्येन शास्त्रातिक्रान्तगोचरः, सामान्येन फलपर्यवसानत्वाच्छास्त्रस्य, 'सामर्थ्याख्योऽयं' इति सामर्थ्ययोगाभिधानोऽयं योग: 'उत्तमः' सर्वप्रधान: तद्भावभावित्वात्, अक्षेपेण प्रधानफलकारणत्वादिति ।।५।।