________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ શ્લોકાર્ચ -
યમાદિ યોગયુક્ત એવાઓને ખેદાદિ દોષના પરિહારથી અદ્વેષાદિગુણના સ્થાનરૂપ ક્રમસર સદ્દષ્ટિ યોગીઓને માન્ય છે. ll૧૬ll
ટીકા :
यमादियोगयुक्तानामिति, इह यमादयो योगाङ्गत्वाद्योगा उच्यन्ते, यथोक्तं “यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि” (पात. योग.२-२१), तदेवं यमादियोगयुक्तानां क्रमेणैषाऽष्टधा, प्रत्येकमङ्गयोगे दृष्टिभेदत्वात्, एवं 'खेदादिपरिहारतः' यमादियोगप्रत्यनीकाशयपरिहारेण, एतेऽपि चाष्टावेव, तथा – “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गः ! युक्तानि हि चित्तानि प्रपञ्चतो (प्रबंधतो) वर्जयेन्मतिमान् ।।१।। (षोडशक-१४-३)" 'तदेतत्परिहारेणापि क्रमेणैषाष्टधेति, एवम् 'अद्वेषादिगुणस्थानम्' इति यत एतान्यप्यष्टावेव, यथोक्तम् - “अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसा: । परिशुद्धा प्रतिपत्तिः પ્રવૃત્તિરષ્ટાંગી તત્ત્વ II” (ષોડશ-૨૬-૨૪) ર્વ મેજ' “પુષ'=સદ્દષ્ટિ:, “સત'=મુનીનાં, भगवत्पतञ्जलिभदन्तभास्करबन्धुभगवद्दत्तादीनां योगिनामित्यर्थः ‘मता'=इष्टा । एतत्साकल्यं च પ્રતિષ્ટિ વિધ્યામાં પારદ્દા
છે ષોડશક ગાથા-૧૪-૩માં 'પ્રપક્વતો' શબ્દને ઠેકાણે પ્રવંધતો શબ્દ છે, અને તેનો અર્થ ‘પ્રવાદેન' કરેલ છે. તે પ્રમાણે અહીં અર્થ કરેલ છે.
ષોડશક-૧૧-૧૪માં પ્રવૃત્તિ શબ્દ છે. તેને આવર્ત કરીને બે વખત ગ્રહણ કરવાનો છે. તેમાં બીજી વાર પ્રવૃત્તિ શબ્દ અષ્ટાંગિકી સાથે જોડવાનો છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે તત્ત્વના વિષયમાં અદ્વેષાદિ આઠ અંગવાળી પ્રવૃત્તિ છે.
ટીકાર્ય :
રૂદ યમદ્રિયો ... યથામ: || ‘વમવિયાયુવત્તાના' એ પ્રતિક છે. યોગનું અંગપણું હોવાને કારણે અહીં આ ગ્રંથમાં, યમાદિ યોગો કહેવાયા છે. યમાદિ યોગનાં અંગો છે, તેમાં સાક્ષી આપે છે. જે પ્રમાણે કહેવાયું છે – ‘યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગનાં અંગો છે.' તે કારણથી પૂર્વમાં યોગાંગને યોગ કહ્યા તે કારણથી, આ રીતે=પતંજલિઋષિની સાક્ષી આપી એમાં યોગાંગો આઠ છે એ રીતે, યમાદિ યોગયુક્તોને ક્રમસર આ=દષ્ટિ, આઠ પ્રકારની છે; કેમ કે પ્રત્યેક અંગતા યોગમાં=સંબંધમાં, દૃષ્ટિભેદપણું છે. આ રીતે=જે રીતે યમાદિ અંગતે આશ્રયીને દૃષ્ટિ આઠ ભેદવાળી છે એ રીતે, ખેદાદિના પરિહારથી=યમાદિ યોગતા પ્રત્યેનીક આશયરૂપ ખેદાદિતા પરિહારથી, આ દષ્ટિ ક્રમસર આઠ પ્રકારની છે એમ અવય છે, અને આ પણ=પેદાદિ દોષો પણ, આઠ જ છે.