________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫
८०
છે; કેમ કે ઇક્ષુ આદિનું તે તે પ્રકારે ભવન છે; અને ઇક્ષુ જેમ રસાદિના ક્રમથી અંતે વર્ષોલકરૂપે બને છે, તેમ મિત્રાદ્દષ્ટિ ક્રમસર વિકાસ પામીને પરાદૃષ્ટિરૂપ વિકલ્પરહિત મનવાળી અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઉત્થાન :
પૂર્વમાં ઇક્ષુ આદિના દૃષ્ટાંતથી આઠ દૃષ્ટિનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે ઇક્ષુ અને આ આઠ દૃષ્ટિ વચ્ચે કઈ રીતે સાદશ્ય છે ? તે સાદશ્યતા સ્પષ્ટ કરવા માટે કહે છે
ટીકા ઃ
રાવિચોપરા દ્વૈતા:, તેષા(તાસા)મેવ સંવેગમાધુર્યોપપત્તે: રૂક્ષુ(ફસ્વાતિ)ત્પત્વાદ્રિતિ। नलादिकल्पास्त्वभव्याः, संवेगमाधुर्यशून्यत्वात् । अनेन सर्वथाऽपरिणामिक्षणिकात्मवादे दृष्टिभेदाभावमाह तत्तथाभवनानुपपत्तेरिति ।। १५ ।।
ટીકાર્ય :
रुच्यादिगोचरा નુપવત્તેરિતિ ।। રુચ્યાદિ વિષયવાળી જ આ=પૂર્વમાં વર્ણન કરાયેલી, આઠે દૃષ્ટિઓ છે; કેમ કે સંવેગના માધુર્યની ઉપપત્તિ હોવાથી આવું જ=આઠ દૃષ્ટિઓનું જ, ઇક્ષુ આદિ કલ્પપણું છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે.
*****
વળી તલાદિકલ્પ=શેરડીના સાંઠા જેવા ઘાસવિશેષતા સાંઠા જેવી, અભવ્યા=વર્ષોલક જેવી પરાદૃષ્ટિરૂપે ન થાય તેવી, અયોગ્ય દૃષ્ટિઓ છે; કેમ કે તેમનું સંવેગમાધુર્યથી શૂન્યપણું છે. આના દ્વારા=વર્ષોલક જેવી પરાર્દષ્ટિની નિષ્પત્તિમાં ઇશ્યુ આદિ કલ્પ મિત્રાદિદૃષ્ટિઓ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એના દ્વારા, સર્વથા અપરિણામી, કે સર્વથા ક્ષણિક આત્મવાદમાં, દૃષ્ટિભેદના અભાવને બતાવે છે; કેમ કે તેના=સર્વથા અપરિણામી એવા આત્માતા, કે સર્વથા ક્ષણિક એવા આત્માના, તથાભવનની અનુપપત્તિ છે=તે તે દૃષ્ટિરૂપે ભવનની અનુપપત્તિ છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ।।૧૫।।
* ‘રુર્ગાલોવરા:’ - શબ્દમાં આદિ પદથી રુચિને અનુસાર પ્રવૃત્તિનું ગ્રહણ કરવાનું છે.
* ‘નર્સાક્ત્વા:’ - શબ્દમાં આદિ પદથી વાંસનું ગ્રહણ કરવાનું છે.
ભાવાર્થ
પૂર્વમાં વર્ષોલકની નિષ્પત્તિમાં ઇક્ષુ આદિના દૃષ્ટાંતથી આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં ઇક્ષુમાં જેમ માધુર્ય હોય છે, તેમ મિત્રાદિ દ્વષ્ટિઓમાં સંવેગનું માધુર્ય આ રીતે છે : અસગ્રહના વિગમનથી તત્ત્વની રુચિ પ્રગટે છે અને તે રુચિ અનુસાર યોગમાર્ગની ક્રિયાઓમાં યત્ન પ્રગટે છે. તદ્વિષયવાળી= યોગમાર્ગની
: