________________
૧૮
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૩
અન્વયાર્થ:
શ્રૃતાર્થસ્ય તુમિચ્છો: જ્ઞાનિનોઽપિ=સાંભળ્યું છે આગમ જેણે એવા, (યોગને) કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીનો પણ પ્રમાવત:=પ્રમાદથી વિતો યો થર્મો=અસંપૂર્ણ એવો જે ધર્મવ્યાપાર સ=તે ફચ્છાયો := ઇચ્છાયોગ —તે કહેવાય છે. ।।૩।।
શ્લોકાર્થ :
સાંભળ્યું છે આગમ જેણે એવા, અને (યોગને) કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીનો પણ પ્રમાદથી અસંપૂર્ણ એવો જે ધર્મવ્યાપાર, તે ઇચ્છાયોગ કહેવાય છે. 113||
ટીકા ઃ
‘कर्तुमिच्छो:-' कस्यचिन्निर्व्याजमेव तथाविधक्षयोपशमभावेन, अयमेव विशिष्यते-किंविशिष्टस्यास्य चिकीर्षो: ? ' श्रुतार्थस्य' = श्रुतागमस्य, अर्थशब्दस्यागमवचनत्वात्, अर्थ्यतेऽनेन तत्त्वं इति कृत्वा, अयमपि कदाचिदज्ञान्येव भवति, क्षयोपशमवैचित्र्यात् अत आह 'ज्ञानिनोऽपि ' = अवगतानुष्ठेयतत्त्वार्थस्यापीति, एवंभूतस्यापि सतः किमित्याह 'प्रमादतः' प्रमादेन विकथादिना, 'विकल:'-असंपूर्णः ાતાવિજ્યમાશ્રિત્ય, ‘ધર્મવોનો’=ધર્મવ્યાપાર:, ‘ય:’ કૃતિ વોડર્થ: (ય: શ્વિત્) વન્દ્રનાવિવિષય: 'स इच्छायोग उच्यते', इच्छाप्रधानत्वं चास्य तथाकालादावकरणादिति ।।३।।
* યોઽર્થઃ શબ્દને ઠેકાણે યઃ શ્વિત્ એ પ્રમાણે પાઠ ભાસે છે અને એ પ્રમાણે અર્થ કરેલ છે.
ટીકાર્ય :
‘તુમિચ્છોઃ-’ તથાળાનાવાવળરળાવિત્તિ ।। તેવા પ્રકારનો ક્ષયોપશમ હોવાને કારણે નિર્વ્યાજ જશાસ્ત્રમાં જે રીતે યોગ કરવાનો કહ્યો છે તે રીતે જ, કરવાની ઇચ્છાવાળા કોઈકનો,
આ જ=કરવાની ઇચ્છાવાળો જ, વિશેષણથી વિશેષિત કરાય છે. કેવા વિશેષણથી વિશિષ્ટ એવા આ કરવાની ઇચ્છાવાળાનો વિકલ ધર્મયોગ ઇચ્છાયોગ છે ? તો કહે છે ‘શ્રૃતાર્થસ્થ’ - શ્રુતઆગમવાળા એવા કરવાની ઇચ્છાવાળાનો.
અહીં ‘અર્થ’ શબ્દનો અર્થ ‘આગમ’ કેમ કર્યો ? તેથી કહે છે
-
આતા દ્વારા=આગમ દ્વારા, તત્ત્વ પ્રાપ્ત થાય છે, એથી કરીને અર્થ શબ્દ આગમને બતાવે છે. આ પણ=શ્રુતઆગમવાળો એવો કરવાની ઇચ્છાવાળો પણ, કદાચિત્ અજ્ઞાની જહોય; કેમ કે ક્ષયોપશમનું વૈચિત્ર્ય છે અર્થાત્ આગમ સાંભળેલ હોવા છતાં તેવો ક્ષયોપશમ નહિ હોવાને કારણે અજ્ઞાની હોય. આથી કહે છે – જ્ઞાતીનો પણ અર્થાત્ જાણ્યો છે અનુષ્ઠેય તત્ત્વનો અર્થ જેણે એવા જ્ઞાનીનો પણ, પ્રમાદથી=વિકથાદિથી, કાલાદિવૈકલ્યને આશ્રયીને વિકલ=અસંપૂર્ણ, એવો જે કોઈ વંદનાદિ વિષયવાળો ધર્મયોગ=ધર્મવ્યાપાર, તે ઇચ્છાયોગ કહેવાય છે.