________________
શંકા-સમાધાન
23
૬૩ આરતી થઇ રહી હોય ત્યારે પૂજા ન થાય આ બરાબર છે ? ૬૪ આદિનાથના બદલે દરેક ભગવાનના માતા-પિતાનું નામ લઇને આરતી ઉતારાય કે નહીં ?
૬૫ પૂજા કર્યા પછી આરતી મંગળદીવો કરાય છે તેમાં કેવળ મંગળદીવો થાય કે બંને કરવા પડે ?
૬૬ આરતીની થાળીમાં મૂકેલા પૈસા કોને અપાય ? ૬૭ ઘી ચોખ્ખું ન મળે તો કોપરેલ તેલ વાપરી શકાય ?
❖
અષ્ટપ્રકારી પૂજા સંબંધી શંકા-સમાધાન
૬૮ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં જળવાયો નથી તેનું શું કારણ ?
૬૯ અષ્ટપ્રકારી પૂજામાં ક્યાંય બરાસપૂજા આવતી નથી તો પછી બોલી બોલીને બરાસ પૂજા કેમ થાય ?
૭૦ અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા આવે છે, દૂધપૂજા આવતી નથી, તો દૂધપૂજા કેમ કરાય છે ?
૭૧ જે ભગવાનની જાતે અષ્ટપ્રકારી પૂજા કરી હોય તેની સમક્ષ જ ચૈત્યવંદન કરવું જોઇએ કે બીજા ભગવાન સમક્ષ કરે તો ચાલે ? ૭૨ ભાવપૂજા કર્યા બાદ દ્રવ્યપૂજા કરી શકાય ?
૭૩ ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિકની સાધના ઉચ્ચ ન
કહેવાય ?
૭૪ ભમતિમાં બિરાજમાન પ્રતિમાજીની પૂજા થઇ શકે ? ૭૫ જિનમંદિરમાં અનેક પ્રતિમાજી હોય ત્યારે કયા ક્રમથી પૂજા કરવી જોઇએ ?
૭૬ પ્રભુજીના લાંછનની પૂજા કરવી જોઇએ ?
૭૭ જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો પૂજનારને દોષ લાગે ?
૭૮ હમણાં શ્રાવક ધાતુની પ્રતિમા લાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પૂજા કરી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org