________________
શંકા-સમાધાન
અંગલુંછણા સંબંધી શંકા-સમાધાન
૩૪ અંગલુંછણા બધા ભગવાનના ભેગા વાપરવામાં આવે છે આ યોગ્ય છે ?
૩૫ પ્રભુજીનાઅંગલુંછણા સૂકવવાની વ્યવસ્થા કેવી હોવી જોઇએ ?
21
બરાસ-કેસર સંબંધી શંકા-સમાધાન
૩૬ આજે અશુદ્ધ બરાસથી પ્રતિમાને નુકસાન થાય છે તો બરાસ પૂજાનો નિષેધ કરવો યોગ્ય છે ?
૩૭ કેસર-સુખડ ઘસી સૂકવી ચૂર્ણ સાથે લઇ જઇ જરૂર પ્રમાણે પાણી નાખીને પૂજા કરી શકાય ?
૩૮ મૂળનાયક સિવાય બીજા ભગવાનની પૂજા કર્યા પછી તે જ કેસરથી મૂળનાયકની પૂજા થઇ શકે ?
૩૯ સિદ્ધચક્રની પૂજા કરી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૦ ગુરુની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૧ લાંછનની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ?
૪૨ આજે ઘસાયેલું કેસર વધે તેને આવતી કાલે વાપરી શકાય ?
✩
પુષ્પ-ધૂપ-આંગી સંબંધી શંકા-સમાધાન
૪૩ શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે ?
૪૪ પુષ્પો ન મળી શકતા હોય તો લવિંગથી પુષ્પ પૂજા થઇ શકે ? ૪૫ પ્રભુજીની નાભિ પાસે પુષ્પો મૂકેલા હોવાથી નાભિ પૂજા કેવી રીતે કરવી ?
Jain Educationa International
૪૬ ભગવાનને ચઢાવેલા પુષ્પો ગાયને ખવડાવે તો તે ગાયનું દૂધ ચતુર્વિધ સંઘને ખપે ?
૪૭ અંજનાએ માટીની પ્રતિમા બનાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પુષ્પોથી પૂજી તો આજે અંજન માટે આટલો આડંબર કેમ ?
For Personal and Private Use Only
www.jainelibrary.org