________________
શંકા-સમાધાન
19
( વિષયાનુક્રમ
સ્નાત્રપૂજા સંબંધી શંકા-સમાધાન ૧ સ્નાત્રપૂજાના નકરામાંથી થતો વધારો કયા ખાતામાં લઈ
જવાય ? ૨ સ્નાત્ર અંગે જમા થતી રકમ કયા ખાતે લઈ જવાય ? ૩ સ્નાત્રપૂજાનો સમય ક્યો છે ? દિવસમાં ગમે ત્યારે
સ્નાત્રપૂજા થઈ શકે ? ૪ સ્નાત્રપૂજા ભણાવતી વખતે કયા ભગવાન જોઇએ ? ૫ સ્નાત્ર મહોત્સવમાં ભગવાનના માતા-પિતા બનાવી
મહોત્સવ ઉજવવામાં આવે છે, આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૬ સ્નાત્ર પૂજા બાદ આરતી-મંગળ દીવો પહેલા કરવો કે
શાંતિકળશ પહેલા કરવું ?
પૂજા સંબંધી શંકા-સમાધાન ૭ પૂજારી કેવો હોવો જોઈએ ? ૮ દિવસમાં પૂજા ક્યારે કરવાની છે ? ૯ સંયોગવસાત્ સૂર્યોદય પહેલા પૂજા કરી શકાય ? ૧૦ પૂજા કરતા પહેલા તિલક કંઠ, હૃદય, ઉરપ્રદેશમાં કરવાનો
શો અર્થ છે ? ૧૧ દેરાસરમાં તિલક કરતા પડદો આડો રાખવો કે નહીં ? ૧૨ દેવપૂજા માટે સ્નાન કરનાર શ્રાવકે મસ્તક ધોવું જોઇએ? ૧૩ સ્નાન કર્યા પછી ચાલુ કપડા પહેર્યા પછી પૂજાના સમયે
પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જાય તો દોષ લાગે ? ૧૪ સ્નાન કરી પૂજાના કપડા પહેરી ચાર-પાંચ કલાકે
તીર્થસ્થાને પહોંચી પૂજા કરી શકાય ? ૧૫ સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય ? ૧૬ ગભારામાં પ્રવેશ્યા પહેલા મુખકોશ બાંધવો કે પ્રવેશ્યા પછી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org