Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
સમય જતાં શાલિવાહન સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં મહારાજાનું મૃત્યુ થયું. તેમની અંતિમ ક્રિયા કરી. વિક્રમચરિત્ર શાલિવાહન સાથે યુદ્ધ કરવા આવ્યો. શાલિવાહનને હરાવ્યો ઃ સંધી કરી. ત્યાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી આશ્વાસન આપવા આવ્યા ને શોક દૂર કર્યો.
અગિયારમો સર્ગ સમાપ્ત સર્ગ બારમો પૃષ્ટ ૬૪૯ થી ૬૯૬ પ્રકરણ ૫૯ થી ૬૧ પ્રકરણ ઓગણ સાઠમું સુરસુંદરી પૃષ્ટ ૬૪૯ થી ૬૬૭
રાજકુમાર જ્યાં મહારાજાના સિહાસન પર બેસવા ગયા ત્યાં સિંહાસનની અધિષ્ઠાત્રી દેવીએ અટકાવ્યો. ને મહારાજાની યોગ્યતા કહેતાં સિંહાસનને જમીનમાં દાટી દેવા સૂચન કર્યું, સિંહાસનને જમીનમાં દાટયું, નવું સિંહાસન બનાવ્યું. વિક્રમચરિત્ર ગાદી પર બેઠો. તેની ફઈએ આશીર્વાદ આપ્યા ત્યારે ચામરધારિણી હસી અને તે ચામરધારિણીએ મહારાજાનું જીવનવૃત્તાંત કહેતાં કહ્યું.
મહારાજાએ શુક યુગલના શબ્દોથી ભઠ્ઠમાત્ર અને અગ્નિશૈતાલને શુકે કહેલા નગરની શોધ કરવા મોકલ્યા. નગર શોધી કાઢ્યું મહારાજાએ ત્યાં અબોલા રાજકુમારીને ચાર વખત બેલાવી તેની સાથે લગ્ન કર્યા. પ્રકરણ સાઈઠમું કપટને બદલે પૃષ્ટ ૬૬૮ થી ૬૮૧
બીજી ચામધારિણીએ મહારાજનો બીજો જીવનપ્રસંગ કહો. રુકમણી અને તેનાં કંકણની વાત કહી. પ્રકરણ એકસઠમું અદભુત વાતે પૃષ્ણ ૬૮૨ થી ૬૯૬
ત્રીજી ચામરધારિણુએ જાદુગરની અદ્ભુત વાત કરી. એ