Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
સપ
ચર સ્વર્ગમાં જઈ પોતાને ગત જન્મને યાદ કરી રાણી પર ઉપકાર કરવા વિચારવા લાગ્યું, “હું એ રાણીઓને કયારે દિવ્ય રત્ન વગેરે આપી ઉપકારનો બદલે વાળી આપીશ?”
જીવડો
ચાર સ્વર્ગમાંથી રાણીઓ પાસે આવ્યો આ વિચાર કરીને ચાર સ્વર્ગમાંથી રાણીઓ પાસે આવ્યું, અને પ્રણામ કરી પોતાના ગત જન્મની વાત કરી રૂપવતીને કરોડની કિંમતનો દિવ્ય હાર અને કુંડલ આપ્યાં. બીજી છ રાણીઓને બબ્બે કુંડળ આપ્યાં, રાજાને દિવ્ય સિંહાસન અને મુકુટ આપે, પછી પ્રણામ કરી તે દેવ સ્વર્ગમાં ગયે.
શંખ રાજા નિયમિત ગરીબોને દાન દેવા લાગ્યા. અને