Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 776
________________ ૬૭૮ જોતાં રાજાએ રુક્ષ્મણને તેના પુત્ર સાથે દેવશર્માને ત્યાં જવા જણાવ્યું. દેવશર્મા બંનેને લઈ ઘેર આવ્યું ત્યારે કચ્છી કમળાએ કહ્યું. “સાંભળ્યું છે કે સ્ત્રી પહેલી વાર પુત્ર પુત્રીને જન્મ આપે ત્યારે ફાટયાતૂટયાં કપડાં પહેરી કૂવાના પાણીમાં પોતાને પડછાયે જુએ તે તેને ફરીથી સંતાન થાય છે.” કહી કમળાએ તેને જૂના કપડાં પહેરાવી કૂવા પર લઈ ગઈ જ્યાં રુક્ષમણી કૂવામાં પોતાનો પડછ જોઈ રહી હતી, ત્યાં તે કમળાએ તેને ધકકો માર્યો. રુકમણી કૂવામાં પડી કે તરત જ નાગરાજ છે રિ તક્ષકે પકડી લીધી રે ને પોતાને ત્યાં લઈ ગયો. ને પોતાની માહિતી મા પત્નીની જેમ રાખે તેના પર વા લાગ્યું. તે તેની છે નાનાની - Tapi સાથે કૂવા, તળાવ, બાગમાં કીડા કરતે કૂવામાં પડતી રૂક્ષ્મણી. સમય પસાર કરવા લાગે ત્યારે પેલી નીચ કમળાએ પોતાની પુત્રી લક્ષ્મીને રુક્ષ્મણનાં વસ્ત્રાલંકાર પહેરાવ્યાં. રુક્ષમણીના બાળકને સ્તનપાન કરાવવા એક આયા રાખી. કેમ કે રાજાની રાણીઓ પોતે બાળકને સ્તનપાન કરાવતી નથી. કમળાએ લક્ષ્મીને રાજાને ત્યાં મોકલી. એક આંખવાળી લક્ષમીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું, “આ શું?’ કહેતા રાજાએ લક્ષ્મીને પૂછયું. જવાબમાં લહમીએ કહ્યું, હે નાથ ! એક

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806