Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૭૭
રુક્ષ્મણનાં દાગીના છે.” આ સાંભળી રાજાએ રૂક્ષ્મણીને બોલાર્વી. પુરણને જોતાં રાજા મેહ પામે ને તેના બાપને સતેષી તેની સાથે લગ્ન કર્યા. ને આનંદથી દિવસ પસાર કરવા માંડ્યા. તે પછી રાજાએ યુકિતથી પટરાણી પાસેથી પેલું કંકણ લઈ રુક્ષ્મણને આપ્યું. રાજા રુક્ષ્મણ પાછળ ભાન મૂહ હતો, તેને તેની પટરાણી પણ યાદ આવતી ન હતી. તેવામાં પટરાણીએ પેલું કંકણ મંગાવ્યું, ત્યારે રાજાએ કહેવડાવ્યું. “બીજા કંકણ વગર તમે આત્મહત્યા કરવાનાં હતાં, તો હવે એ કંકણની શું જરૂર છે?”
હવે કંકણ મળે તેમ નથી.” તેમ માની પટરાણીએ આત્મહત્યા કરવાને નિર્ણય જતો કર્યો.
કેટલેક સમય વિત્યા પછી સુંદર રવપ્નથી સૂચિત રુક્ષમણીએ એક પુત્રને જન્મ આપ્યું. ત્યારે રાજાએ પિતાના સંબંધીઓને સત્કાર કરી, પુત્રને જન્મોત્સવ ઉજવ્યું.
કમળાએ આ સમાચાર જાણી દેવશર્માને કહ્યું: “આપણે અત્યારે રુક્ષમણીને આપણે ત્યાં લાવવી જોઈએ. થોડો વખત તેને અહીં રાખવી જોઈએ. જે અત્યારે તમે તેને અહીં નહિ લાવે તો લેકે નિંદા કરશે.”
પત્નીના શબ્દો સાંભળી દેવશમાં દીકરીને તેડી લાવવા રાજા પાસે ગયે ને કહ્યું, “હે રાજન, મારી દીકરી અને વિતેલા દીકરાને મારે ત્યાં મેલે. પણ રાજાએ તે માન્યું હિં ત્યારે વશમાં આત્મહત્યા કરવા તૈયાર થયે.. આ