Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૮૦
1
-
ઇન
'.
ઉપકા)
'
જાણે
ધા"IIMA
રુકમણી જ્યારે સ્તનપાન કરાવી રહી હતી ત્યારે રાજાએ તેને છેડે પકડે. ને આનંદથી રાત પસાર કરી.
રાતે તક્ષકે પિતાની પત્નીને સ્તનપાન કરાવતી જે. રુક્ષમણીને ન જેવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી રુમણ રાજમહેલમાં છે તે જાણ્યું. તે તેને લેવા રાજમહેલમાં આવ્યું. રુક્ષ્મણને રાજા સાથે જોતાં ગુસ્સે થયે ને સપનું રૂપ ધારણ કરી રાજાની પીઠે કરડી જે તે જઈ રહ્યો હતો, ત્યાં તે રાજાએ તેને દીવાલ સાથે પછાડી મારી નાખ્યો.
રાજાને ઝેર ચડ્યું ને તે પણ મરી ગયે. પિતાના બે પતિઓને મરેલા જોઈ રુક્મણ દુઃખી થવા લાગી.
સવાર થતાં આ વાત નગરમાં ફેલાઈ ગ. બધા દુઃખી થયા. રૂક્ષ્મણી પિતાના બે પતિઓ સાથે સ્મશાને ગઈ, તે વખતે એકાએક મેઘનાદ દેવકથી ત્યાં આવ્યું. તેણે મરવા તૈયાર થયેલી રૂક્ષ્મણીને જોઈ એટલે કહ્યું, “હે સ્ત્રી મારા જીવતાં તું ચિતા પર શા માટે ચઢે છે? જવાબમાં સુહમણોએ બધું કહેતા કહ્યું, “જે તમે મારા આ પતિએને જીવાડશે તે જ હું જીવીશ, નહિ તો હું મરી જ જવાની.”
રુકમણને ત્રણ પતિ, વિધિની કેવી વિચિતા ?